Home /News /madhya-gujarat /

અકાલીથી દુર રહેવા ઇચ્છતા હતા સિધ્ધુ, એટલે ભાજપ છોડ્યું: નવજોત કોર

અકાલીથી દુર રહેવા ઇચ્છતા હતા સિધ્ધુ, એટલે ભાજપ છોડ્યું: નવજોત કોર

નવજોતસિંહ સિધ્ધુના રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ એમના પત્નિ નવજોત કોર સિધ્ધુએ સામે આવીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો સિધ્ધુએ સંસદીય બેઠકથી રાજીનામું આપ્યું છે તો એનો સ્પષ્ટ મતલબ સમજી લેવા જેવો છે કે એમણે પાર્ટી પણ છોડી છે. સિધ્ધુની પત્નિએ રાજીનામા પાછળ અન્ય કોઇ બીજું કારણ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ એમણે કહ્યું કે, સિધ્ધુ ઇચ્છતા હતા કે ભાજપ પંજાબમાં અકાલી દળથી અલગ થઇ જાય.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નવજોતસિંહ સિધ્ધુના રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ એમના પત્નિ નવજોત કોર સિધ્ધુએ સામે આવીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો સિધ્ધુએ સંસદીય બેઠકથી રાજીનામું આપ્યું છે તો એનો સ્પષ્ટ મતલબ સમજી લેવા જેવો છે કે એમણે પાર્ટી પણ છોડી છે. સિધ્ધુની પત્નિએ રાજીનામા પાછળ અન્ય કોઇ બીજું કારણ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ એમણે કહ્યું કે, સિધ્ધુ ઇચ્છતા હતા કે ભાજપ પંજાબમાં અકાલી દળથી અલગ થઇ જાય.

તેમણે કહ્યું કે, સિધ્ધુ પંજાબની સેવા કરવા ઇચ્છે છે. તેમને રાજ્યની બહાર રાખવાનો કોઇ મતલબ નથી. જનતા જે પાર્ટી સાથે જવા કહેશે એ સાથે તે જનતાની સેવા કરશે. નેતૃત્વ સાથે કોઇ મતલબ નથી.
First published:

Tags: આમ આદમી પાર્ટી, નવજોત સિંધુ, પંજાબ, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन