પંજાબથી દુર રહેવા કહેવાતાં રાજીનામું આપ્યું : નવજોતસિંહ સિધ્ધું

Haresh Suthar | Pradesh18
Updated: July 25, 2016, 3:49 PM IST
પંજાબથી દુર રહેવા કહેવાતાં રાજીનામું આપ્યું : નવજોતસિંહ સિધ્ધું
રાજ્યસભામાંથી રાજીનામું આપનારા ભાજપી સાંસદ નવજોતસિંહ સિધ્ધુંએ આજે પ્રેસ કોન્ફરન્સ કરતાં ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતાં સિધ્ધુએ કહ્યું કે, મને પંજાબથી દુર રહેવા માટે કહેવાતાં મેં રાજીનામું આપ્યું છે.

  • Pradesh18
  • Last Updated: July 25, 2016, 3:49 PM IST
  • Share this:
નવી દિલ્હી# રાજ્યસભામાંથી રાજીનામું આપનારા ભાજપી સાંસદ નવજોતસિંહ સિધ્ધુંએ આજે પ્રેસ કોન્ફરન્સ કરતાં ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતાં સિધ્ધુએ કહ્યું કે, મને પંજાબથી દુર રહેવા માટે કહેવાતાં મેં રાજીનામું આપ્યું છે.

સિધ્ધુએ કહ્યું કે, પક્ષી પણ સાંજે પોતાના માળામાં પરત આવે છે તો પછી હું કેવી રીતે પંજાબથી દુર રહી શકું, રાષ્ટ્રધર્મ કરતાં બીજો કોઇ મોટો ધર્મ નથી. કોઇ પાર્ટી પંજાબથી મોટો નથી, વતન સાથે મને પ્રેમ છે અને રહેશે. આ નફા નુકશાનની વાત નથી. આ પહેલીવાર થયું હોત તો વાંધો નથી, પરંતુ આ તો ત્રીજી ચોથી વાર છે. હુ પંજાબથી દુર નથી રહી શકતો. મારા માટે પાર્ટી કરતાં પંજાબ વધુ મહત્વનું છે.
First published: July 25, 2016, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading