કાબૂલમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ બ્લાસ્ટ,80 લોકોના મોત

News18 Gujarati | News18 Gujarati
Updated: May 31, 2017, 1:09 PM IST
કાબૂલમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ બ્લાસ્ટ,80 લોકોના મોત
કાબુલમાં ભારતીય દુતાવાસ નજીક બોમ્બ બ્લાસ્ટ કરાયા છે. આ ધડાકા બુધવારે સવારે કરાયો હતો. રીપોર્ટ મુજબ દૂતાવાસની ઇમારતને નુકશાન પહોચ્યુ છે. સુત્રોના કહેવા અનુસાર ભારતીય દુતાવાસનો સ્ટાફ સુરક્ષીત છે. જો કે 80થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. 300 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઈરાનનું દૂતાવાસ નિશાન પર હતું. કારમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરાયો હતો.

  • Share this:

50 મીટર દૂર થયો બ્લાસ્ટ
બોમ્બ બ્લાસ્ટ દુતાવાસથી 50 મીટર દુર થયો હતો. ધડાકા પછી કર્મચારી સ્ટ્રોગ રૂમમાં દોડી ગયા હતા. ઇમારતના કાચ તુટી ગયા છે. જો કે વધુ નુકસાન થયુ નથી. દુતાવાસ બહાર સુરક્ષા કડક કરાઇ છે.

80 લોકોના મોતના સમાચાર

CNN-News18 અનુસાર આતંકી હુમલામાં 80થી વધુ લોકોના મોત નીપજ્યા ની આશંકા છે. જો કે વિદેશ મંત્રાલયે કહ્યુ કે ભારતીયોને નુકશાન નથી પહોચ્યુ. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરી કહ્યુ કે, ઇશ્વરનો આભાર, કાબુલ બ્લાસ્ટમાં ભારતીય સુરક્ષીત છે.

First published: May 31, 2017, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading