AAPની ચૈલેન્જઃકાલે ચુંટણી પંચ સામે હેક કરી બતાવશું એવીએમ

News18 Gujarati | News18 Gujarati
Updated: May 11, 2017, 3:54 PM IST
AAPની ચૈલેન્જઃકાલે ચુંટણી પંચ સામે હેક કરી બતાવશું એવીએમ
આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેઓ શુક્રવારે થનારા ચુંટણી આયોગના હૈકાથન(ઇવીએમ હેક કરવું)માં બતાવી આપસે કે ઈવીએમ કેવી રીતે ટેપર કરી શકાય છે. આયોગ સામે પ્રદર્શન કર્યા પછી પાર્ટી ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો છે.

  • Share this:

evm-FILE
ઇવીએમમાં ગડબડીનો આરોપ પછી ચુંટણી આયોગએ શુક્રવારે એટલે કે 12મી મેએ દરેક રાજકિય દળો સાથે બેઠક કરવાનું નક્કી કર્યું છે. આ માટે સાત રાષ્ટ્રીય અને 49 રાજ્ય સ્તરીય પાર્ટીઓને બોલાવાઇ છે. આયોગ મિટિંગ પછી ઓપન ચેલેન્જ એટલે હેકાથનનું આયોજન કરાશે.

તેમણે કહ્યુ કાલે 10 કલાકે આયોગે દરેક પાર્ટીને બોલાવી છે. અમે કહી રહ્યા છીએ ચુંટણી આયોગ દરેક પાર્ટીના સદસ્યોની એક કમેટી બનાવી ત્યાર પછી જુના ચુટણી મશીન કમેટીને આપી ધે. અમે પુના,મુંબઇ, ચંદીગઢ, યુપી, ઉત્તરાખંડ અને પંજાબના ઇવીએમનું સાચી હકિકત સામે લાવીશું અને કઇ રીતે મશીન ટેમ્પર કરાયા તે બતાવશું.
જો કે ચુંટણી પંચે કહ્યુ કે ઇવીએમને કોઇ હેક કરી શકે નહીં.
સાચુ બતાવવા આપ આ તરીકો કરશે ઇસ્તમાલતેમણે કહ્યુ કે અમે જુના મશીનની રોમ વાંચીને ક્રમથી બતાવી દઇશું કે કોણે કેને વોટ કર્યો છે. ક્રમનું નામ લીસ્ટમાં ચુંટણી પંચમાં જમા રહે છે. ફરી એક વાર જ્યુડિશિયલ મેજિસ્ટેટ સામે એ લોકોને પુછી લો કે તેમણે કોને વોટ કર્યો હતો. જો બંનેમાં અંતર હોય તો ગડબડ થાય તે નક્કી થઇ જશે.
તેમણે કહ્યુ અમે ચુંટણી પંચની દલીલો કાટતા વિધાનસભામાં બતાવ્યું કે ઇવીએમ ટેપર થઇ શકે છે. તેમણે કહ્યું કેવી રીતે થઇ શકે છે કે મશીન ખરાબ હોય તો ફક્ત બીજેપીને વોટ પડવા લાગે.
First published: May 11, 2017, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading