PM મોદીને નિશાન બનાવવા 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાની દહેશત

Haresh Suthar | Pradesh18
Updated: August 10, 2016, 11:51 AM IST
PM મોદીને નિશાન બનાવવા 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાની દહેશત
#15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન લાલ કિલ્લા પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ હુમલો કરી શકે છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા આતંકવાદીઓના આ ષડયંત્રને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા તાકીદ કરી છે. દિલ્હી પોલીસને મળેલા એલર્ટ મુજબ આ હુમલા માટે આતંકી આર્મીના ટ્રક અને પોલીસ વાહનનો ઉપયોગ કરી શકે છે.

  • Pradesh18
  • Last Updated: August 10, 2016, 11:51 AM IST
  • Share this:
નવી દિલ્હી #15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન લાલ કિલ્લા પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ હુમલો કરી શકે છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા આતંકવાદીઓના આ ષડયંત્રને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા તાકીદ કરી છે. દિલ્હી પોલીસને મળેલા એલર્ટ મુજબ આ હુમલા માટે આતંકી આર્મીના ટ્રક અને પોલીસ વાહનનો ઉપયોગ કરી શકે છે.

સુરક્ષા એજન્સીઓના 7 આરસીઆરથી લાલ કિલ્લા સુધી સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવાના આદેશ આપ્યા છે. આતંકી હુમલાની આશંકાને ધ્યાને લેતાં વડાપ્રધાનની સુરક્ષામાં બે લેયર ચક્રો બનાવાયા છે. પીએમના રૂટમાં આર્મીના વાહનો પર પણ બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગમાં ઉભી કારોની પણ તપાસ કરવામાં આવશે.
First published: August 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading