સર્જિકલ સ્ટ્રાઇક્સ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- સેના બોલતી નથી પરાક્રમ કરે છે

News18 Gujarati | IBN7
Updated: October 14, 2016, 7:22 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક્સ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- સેના બોલતી નથી પરાક્રમ કરે છે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શૌર્ય સ્મારકના ઉદઘાટન કરવા આજે ભોપાલ પહોચ્યા હતા.40 કરોડના ખર્ચે બનેલા આ શૌર્ય સ્મારકના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક્સનો ઉલ્લેખ કરતા સરકાર નિશાન સાધનારાઓને જવાબ આપ્યો હતો. પીએમએ કહ્યુ કે ઉરી હુમલા પછી રોજ મારા બાલ ઉખાડાતા હતા, લોકો કહેતા હતા મોદી સુવે છે કંઇ કરતો નથી, જેવી રીતે સેના અને રક્ષા મંત્રી નથી બોલતા પરંતુ હું એ લોકોને કહેવા માગુ છુ કે આપણી સેના બોલતી નથી પરંતુ પરાક્રમ કરે છે. એવી જ રીતે આપણા રક્ષામંત્રી બોલચા નથી કામ કરી બતાવે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શૌર્ય સ્મારકના ઉદઘાટન કરવા આજે ભોપાલ પહોચ્યા હતા.40 કરોડના ખર્ચે બનેલા આ શૌર્ય સ્મારકના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક્સનો ઉલ્લેખ કરતા સરકાર નિશાન સાધનારાઓને જવાબ આપ્યો હતો. પીએમએ કહ્યુ કે ઉરી હુમલા પછી રોજ મારા બાલ ઉખાડાતા હતા, લોકો કહેતા હતા મોદી સુવે છે કંઇ કરતો નથી, જેવી રીતે સેના અને રક્ષા મંત્રી નથી બોલતા પરંતુ હું એ લોકોને કહેવા માગુ છુ કે આપણી સેના બોલતી નથી પરંતુ પરાક્રમ કરે છે. એવી જ રીતે આપણા રક્ષામંત્રી બોલચા નથી કામ કરી બતાવે છે.

  • IBN7
  • Last Updated: October 14, 2016, 7:22 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શૌર્ય સ્મારકના ઉદઘાટન કરવા આજે મધ્ય પ્રદેશના ભોપાલ પહોચ્યા હતા.40 કરોડના ખર્ચે બનેલા આ શૌર્ય સ્મારકના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક્સનો ઉલ્લેખ કરતા સરકાર નિશાન સાધનારાઓને જવાબ આપ્યો હતો. પીએમએ કહ્યુ કે ઉરી હુમલા પછી રોજ મારા બાલ ઉખાડાતા હતા, લોકો કહેતા હતા મોદી સુવે છે કંઇ કરતો નથી, જેવી રીતે સેના અને રક્ષા મંત્રી નથી બોલતા પરંતુ હું એ લોકોને કહેવા માગુ છુ કે આપણી સેના બોલતી નથી પરંતુ પરાક્રમ કરે છે. એવી જ રીતે આપણા રક્ષામંત્રી બોલચા નથી કામ કરી બતાવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે ભારતીય સેના માનવતાની મીશાલ છે. આપણા જવાનો એટલા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે કે દેશ ચૈનની નીંદર માણી શકે. આ મારુ સૌભાગ્ય છે કે દેશ માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાસુમન કરવાનો મને મોકો મળ્યો છે. મોદીએ કહ્યુ કે આપણી સેનાના જવાનો માનવતાની રીતે કોઇ સાથે ભેદભાવ કરતા નથી. શ્રીનગરમાં પુરની સ્થઇતિમાં જવાનોએ પોતાની જાનની બાજી લગાવી લોકોને બચાવ્યા હતા. જવાનોએ પથ્થરમારનારાઓને પણ બચાવ્યા હતા જે તેમના પર પથ્થર ફેકે છે.
આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે આતંકવાદે ભયંકર રૂપ લીધુ છે. પશ્વિમ એશિયા આતંકવાદથી ઘેરાયેલુ છે. સેનાએ યમનમાં ફસાયેલા હજારો લોકોને બચાવ્યા છે. યમનમાં આપણી સેના પાકિસ્તાની લોકોને પણ બચાવીને લાવી છે. આપણે ક્યારેય કોઇ દેશની એક ઇંચ જમીન હડપવા યુદ્ધ નથી કર્યું.
googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

શોર્ય સન્માન સભામાં પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ 'શહીદો અમર રહો'ના નારો લગાવ્યો
વંદે માતરમના નારાથી પીએમ મોદીએ શરૂ કર્યું સંબોધનવીર જવાનોને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું
મોટાભાગે આપણે સેનાના એક જ રૂપની વાત કરીએ છીએ
ભારતીય સેના માનવતાની સૌથી મોટું ઉદાહરણ છે
લોકોને બચાવવા પોતાનો જીવ આપી દે છે
દરેક મુશ્કેલીમાં સેના જ આગળ આવીને બચાવે છે
શ્રીનગરમાં પૂરગ્રસ્ત લોકોને બચાવવા સેના આગળ આવી
સેનાએ એ નથી વિચાર્યું કે આ પથ્થરો ફેંકે છે
શાંતિના ક્ષેત્રમાં ભારતનું યોગદાન સૌથી વધારે
સૌથી આગળ છે ભારતીય સેના
યમનમાં ભારતના કેટલાય લોકો ફસાયા હતા
યમનમાંથી ભારતીય સેનાએ પાકિસ્તાની લોકોને પણ બચાવ્યા
આતંકવાદે ભયંકર રૂપ લઇ લીધુ છે
આતંકવાદથી ઘેરાયેલું છે પશ્ચિમિ એશિયા
કોઇની જમીન માટે આપણે ક્યારેય યુદ્ધ નથી કર્યું
બે વિશ્વ યુદ્ધમાં પણ ભારતીય સેના બહાદુરીથી લડી
બંને વિશ્વયુદ્ધમાં દોઢ લાખ ભારતીય સેનાએ બલિદાન આપ્યું
માનવતા માટે આપણા પૂર્વજોએ બલિદાન આપ્યું
આપણે પણ જાગવાના સમયે જાગવું જોઇએ
ફક્ત સેનાના જાગવાથી કંઇ નહીં થાય
સેના બોલતી નથી, પરાક્રમ કરે છે
આપણા રક્ષા મંત્રી પણ સેનાની જેમ બોલતા નથી
શૌર્ય સ્મારક માટે એમપી સરકારને શુભેચ્છા
વીર સૈનિક પણ માનવતા માટે શહીદ થાય છે
આપણે ચૈનની ઉંઘ લઇએ ત્યારે સેનાને સંતોષ થાય છે
સૈનાના ત્યાગનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય
રોજ મારા વાળ ખેંચતા કે હું કંઇ કરતો નથી
સેનાનું સૌથી મોટું શસ્ત્ર મનોબળ છે
અમારી સરકારે OROPના વાયદાને પૂર્ણ કર્યો
OROP પર સૈનિકોએ ક્યારેય પણ ઝઘડો કર્યો નથી
હવાલદારને પહેલા રૂ.4090 મળતા હતા હવે રૂ.7600 મળે છે
OROP બાદ પેન્શન રૂ.4090થી વધી રૂ.7600 થયું
ઝડપથી સૈનિકોની સમસ્યાનું નિવારણ લાવી રહ્યા છે
નિવૃત સૈનિકોને રોજગારનો અવસર
નિવૃત સૈનિકોને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સર્ટિફીકેટ આપવાની શરૂઆત
સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફીકેટ આપવાની શરૂઆત
First published: October 14, 2016, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading