Home /News /madhya-gujarat /અમદાવાદઃનોટની પારાયણમાં એકના એક પુત્રના લગ્નનો ઉત્સાહ જતો રહ્યો!

અમદાવાદઃનોટની પારાયણમાં એકના એક પુત્રના લગ્નનો ઉત્સાહ જતો રહ્યો!

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા અચાનક 500 અને 1000ની જુની ચલણી નોટો બંધ કરી દેવાતા સૌથી કફોડી સ્થિતી લગ્નના માંડવે જોવા મળી રહી છે. આ મહિનામાં જે પરિવારના ઘરે લગ્ન પ્રસંગ છે તેઓ ચિંતિત બન્યા છે અને મુંઝવણમાં મુકાયા છે. નવી નોટો માટે બેન્ક બહાર લાઇનમાં ઉભા રહેવા છતાં તેમને જરૂરી પુરતી નવી નોટો મળી શકતી નથી. કેમ કે સરકાર દ્વારા રોજના 4 હજાર રૂપિયા સુધી જ બદલી શકવાની છુંટ આપવામાં આવી છે. જ્યારે લગ્ન પ્રસંગ હોવાથી વેવારમાં રોકડની વધુ જરૂર પડતા મુશ્કેલીમાં અનેક પરિવારો મુકાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદના જ મુંણવર ભાઇ મન્સૂરી આવા જ એક વ્યક્તિ છે જેનાં દિકરા ના 18 નવેમ્બરના રોજ લગ્ન છે. મુંણવર ભાઇને એક જ દિકરો છે. તો સામાન્ય રીતે દરેક પીતાની જેમ મુંણવરભાઇને પણ હર્ષ અને ઉલ્લાસ સાથે પોતાના દિકરાનાં લગ્ન કરવાનો આનંદ હતો. પણ છુટા પૈસાની પારાયણના લીધે આ હર્ષ ઉલ્લાસ જતો રહ્યો છે. કારણ કૈ મુંણવરભાઇને ગેરેજ છે અને બાઇક રીપેરીંગનું કામ કાજ કરે છે.

મુંણવર ભાઈએ મુળીની તો બચત કરી છે પણ તેં 500 અને હજારની નોટ કોઈ તેની પાસેથી લેતુ નથી.ત્યારે આ સમગ્ર પરીવાર અત્યારે બેન્ક મા છુટા પૈસા લેવા માટે ધકા ખાઇ રહ્યો છે.આ પરીવાર છેલ્લા 3 દિવસથી રખિયાલની અલગ અલગ બેંકોનાં ધકા ખાઇ રહ્યાં છે. વાત તો આપણે આ એક જ પીતાની કરી પણ આવા હજારો મુંણવરભાઈ અત્યારે મુંજવણમા હશે. જેમના ઘરે લગ્ન પ્રસંગ છે પરંતુ પુરતુ નવું નાણું નથી. બેન્કના ધક્કા ખાવા છતાં પણ મળી શકે તેમ પણ નથી. ત્યારે આવા પરિવારો સરકાર પાસે લગ્ન પ્રસંગના માહોલમાં પુરતી ચલણી નોટો તેમને મળી રહે તેવી આશા રાખી રહ્યા છે.

First published:

Tags: 500-1000 નોટ બંધ, અમદાવાદ, લગ્ન પ્રસંગ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन