રિલીઝ પહેલા જ 'મોહનજોદાડો' એ કરી કરોડોની કમાણી, જાણો કેવી રીતે?

Parthesh Nair | IBN7
Updated: August 9, 2016, 5:54 PM IST
રિલીઝ પહેલા જ 'મોહનજોદાડો' એ કરી કરોડોની કમાણી, જાણો કેવી રીતે?
નિર્દેશક આશુતોષ ગોવારિકર ની ફિલ્મ 'મોહનજોદાડો' ની ટીમ ખૂબજ ખુશ છે કેમ કે, ફિલ્મે રિલીઝ થયા પહેલા જ પોતાના સેટેલાઈટ, સંગીત અને અન્ય રાઇટ્સના માધ્યમથી 60 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

નિર્દેશક આશુતોષ ગોવારિકર ની ફિલ્મ 'મોહનજોદાડો' ની ટીમ ખૂબજ ખુશ છે કેમ કે, ફિલ્મે રિલીઝ થયા પહેલા જ પોતાના સેટેલાઈટ, સંગીત અને અન્ય રાઇટ્સના માધ્યમથી 60 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

  • IBN7
  • Last Updated: August 9, 2016, 5:54 PM IST
  • Share this:
મુંબઇ# નિર્દેશક આશુતોષ ગોવારિકર ની ફિલ્મ 'મોહનજોદાડો' ની ટીમ ખૂબજ ખુશ છે કેમ કે, ફિલ્મે રિલીઝ થયા પહેલા જ પોતાના સેટેલાઈટ, સંગીત અને અન્ય રાઇટ્સના માધ્યમથી 60 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મની ટીમથી જોડાયેલા એક સૂત્રોએ જણાવ્યું કે, તે પાતાના રોકાણના ઘણા મોટા ભાગની કમાણી કરી ચૂક્યા છે.

સૂત્રોના અનુસાર, પ્રચાર અને જાહેરાતની કિંમત સાથે ફિલ્મનો કુલ ખર્ચ 115 કરોડ રૂપિયા રહ્યો છે. નિર્માતા ખૂબજ ખુશ છે કે, તેઓ પહેલા જ સેટેલાઈટ રાઇટ્સ વેંચી 45 કરોડ રૂપિયા અને સંગીત અને અન્ય રાઇટ્સ વેંચીને બાકી 15 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યા છે. સૂત્રોએ કહ્યું કે, આનો મતલબ એ છે કે, નિર્માતાઓને ફિલ્મની કિંમત વસૂલવા માટે ભારતમાં માત્ર 45 કરોડ રૂપિયા અને વિદેશો માંથી 15 કરોડ રૂપિયા જ વધુ કમાવવાની જરૂરીઆત છે.

ઋતિક પણ આને લઇને ખૂબજ ખુશ છે. ઋતિકે એક નિવેદનમાં કહ્યું કે, હું ખુશ છું કે, ફિલ્મ પોતાના રોકાણના ઘણા મોટા ભાગની કમાણી કરી ચૂકી છે અને હવે થિયેટરોની કમાણી થી માત્ર બાકી કમાણી કરવાની જરૂરીઆત છે. ફિલ્મ 12 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં પૂજા હેગડે પણ છે.
First published: August 9, 2016, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading