મંચ પરથી મુલાયમે અખિલેશની ઝાટકણી કાઢી, સમર્થકોને પણ ચૂપ કરાવ્યા

Haresh Suthar | Pradesh18
Updated: November 3, 2016, 11:27 AM IST
મંચ પરથી મુલાયમે અખિલેશની ઝાટકણી કાઢી, સમર્થકોને પણ ચૂપ કરાવ્યા
ઉત્તરપ્રદેશમાં સત્તાધીશ યાદવ પરિવારમાં આંતરિક કલેહ ચરમસીમાએ છે. જેનો વધુ પુરાવો આજે જોવા મળ્યો હતો. શિવપાલની હાજરીને લઇને અટકળો વિરૂધ્ધ શિવપાલે હાજરી આપતી બધા સાથે હોવાનો પુરાવો આપ્યો તો મુલાયમે મંચ પરથી અખિલેશની ઝાટકણી કાઢી વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે.

  • Pradesh18
  • Last Updated: November 3, 2016, 11:27 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સત્તાધીશ યાદવ પરિવારમાં આંતરિક કલેહ ચરમસીમાએ છે. જેનો વધુ પુરાવો આજે જોવા મળ્યો હતો. શિવપાલની હાજરીને લઇને અટકળો વિરૂધ્ધ શિવપાલે હાજરી આપતી બધા સાથે હોવાનો પુરાવો આપ્યો તો મુલાયમે મંચ પરથી અખિલેશની ઝાટકણી કાઢી વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે.

મુલાયમસિંહે રથયાત્રાનું નામ વિકાસથી વિજયની તરફ રાખવા મામલે પુત્ર અખિલેશની ઝાટકણી કાઢી હતી. મુલાયમસિંહે કહ્યું કે, મે ઘણીવાર કહ્યું કે, રથયાત્રાનું વિજયથી વિકાસની તરફ રાખો પરંતુ એવું નથી થયું. વારંવાર કહ્યું પરંતુ વિજયથી વિકાસ તરફ રાખ્યું હોય તો સારૂ હોત.

આટલું બોલતાં હજારોની સંખ્યામાં હાજર અખિલેશ સમર્થકોએ ગણગણાટ શરૂ કર્યો હતો. જેનાથી મુલાયમસિંહ ગુસ્સે થયા હતા અને કહ્યું કે, ચૂપ રહો, શાંત રહો, માત્ર નારેબાજી કરવાથી કંઇ નહીં થાય, કંઇક બનવું છે તો વિચારો અને ચિંતન કરો.
First published: November 3, 2016, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading