મુલાયમે બોલાવી મહત્વની બેઠક, અખિલેશ પણ આવશે, થશે મોટો ફેંસલો

Haresh Suthar | Pradesh18
Updated: October 24, 2016, 9:27 AM IST
મુલાયમે બોલાવી મહત્વની બેઠક, અખિલેશ પણ આવશે, થશે મોટો ફેંસલો
સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને પગલે ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સંજોગોમાં સપા સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવાઇ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવાઇ શકે એમ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ પણ હાજર રહેશે.

  • Pradesh18
  • Last Updated: October 24, 2016, 9:27 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને પગલે ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સંજોગોમાં સપા સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવાઇ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવાઇ શકે એમ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ પણ હાજર રહેશે.

શું સમાજવાદી પાર્ટી બે ફાડિયામાં વહેંચાઇ જશે? આ સવાલ અત્યાર ચર્ચાનો માહોલ બન્યો છે. પાર્ટીમાં ઉઠેલા ઘમાસાણ પર આજે મહત્વનો નિર્ણય લેવાશે. આજની આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે એની પર બધાની નજર મંડાઇ છે.

આજની આ બેઠકમાં મુલાયમસિંહ, અખિલેશ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. સમાધાન થશે કે પછી કોઇ આકરા નિર્ણય લેવાશે, એ મુદ્દે તમામની નજર છે. પાર્ટી કાર્યાલય ખાતે આજે સવારે 11 કલાકે આ બેઠક યોજાવાની છે.
First published: October 24, 2016, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading