ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણી સૌથી અમીર

Haresh Suthar | Pradesh18
Updated: September 22, 2016, 4:04 PM IST
ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણી સૌથી અમીર
ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી અમીર 100 ધનાઢ્યોની યાદી જાહેર કરી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર મેદાન માર્યું છે. તેઓ દેશના સૌથી ધનાઢ્ય અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાની આ યાદીમાં બીજા નંબરે દિલીપ સંઘવી છે.

  • Pradesh18
  • Last Updated: September 22, 2016, 4:04 PM IST
  • Share this:
નવી દિલ્હી #ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી અમીર 100 ધનાઢ્યોની યાદી જાહેર કરી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર મેદાન માર્યું છે. તેઓ દેશના સૌથી ધનાઢ્ય અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાની આ યાદીમાં બીજા નંબરે દિલીપ સંઘવી છે.

ધનાઢ્ય ધન કુબેર, સંપત્તિ

મુકેશ અંબાણી - 2270 કરોડ ડોલર

દિલીપ સંઘવી - 1690 કરોડ ડોલર

હિન્દુજા બ્રધર્સ - 1520 કરોડ ડોલર

અજીજ પ્રેમજી - 1500 કરોડ ડોલરલક્ષ્મી નિવાસ મિત્તલ - 1250 કરોડ ડોલર

ગોદરેજ પરિવાર - 1240 કરોડ ડોલર

શિવ નાદર - 1140 કરોડ ડોલર

કુમાર મંગલમ બિરલા - 880 કરોડ ડોલર

સારરસ પૂનાવાલા - 860 કરોડ ડોલર

ભારતીય ઘનાઢ્યોની યાદી અંગે વધુ જાણકારી માટે તમે www.forbesindia.com પર લોગ ઇન કરી શકો છો. ફોર્બ્સ ઇન્ડિયાની આ સ્પેશિયલ એડિશન 21 ઓક્ટોબરે બજારમાં આવશે.
First published: September 22, 2016, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading