Home /News /madhya-gujarat /સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના ન કરાતા મૂંગા પશુ-પ્રાણી પર અત્યાચારના કેસ વધ્યા

સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના ન કરાતા મૂંગા પશુ-પ્રાણી પર અત્યાચારના કેસ વધ્યા

અમદાવાદઃ ગુજરાતમાં સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના અને તેના સભ્યોની નિમણૂંક કરવામાં ન આવતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ, સરકારી વકીલે, રાજ્ય સરકાર પાસેથી આ અંગે સૂચનો મેળવવા હાઈકોર્ટ પાસે સમયની માગ કરી છે.આ કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે.સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2013માં રાજ્ય સરકારે ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડની રચના કરવા ઠરાવ પસાર કર્યો હતો.જો કે તેનો અમલ હજુ સુધી થયો નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

આ બોર્ડની રચના માત્ર કાગળ પર ન રહે અને તેની રચના કરવામાં આવે અને તેના સભ્યોની નિમણૂંક કરવામાં આવે, બોર્ડ માટે જરૂરી ફંડની રચના કરવામાં આવે.આ બોર્ડની રચના અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો જે અધિકારીઓએ અમલ કર્યો નથી.તેની સામે પગલા લો.

આ ઉપરાંત, અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં પ્રાણીઓ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે.વર્ષ 2010થી વર્ષ 2015 સુધી 52161 ગૌ વંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે જેમાં 7551 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3450 વાહનોની અટકાયત થયેલી છે માત્ર અમદાવાદમાં જ 7241 ગૌ વંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. જેમાં 1728 આરોપીની ધરપકડ થઈ છે અને 497 વાહનોની અટકાયત થયેલી છે.

First published:

Tags: અત્યાચાર

विज्ञापन
विज्ञापन