રોસ ટેલરને રન આઉટ કરી સોશિયલ મીડિયામાં છવાયો ધોની,સ્ટંપ જોયા વગર જ કર્યો હતો થ્રો

News18 Gujarati | IBN7
Updated: October 26, 2016, 7:09 PM IST
રોસ ટેલરને રન આઉટ કરી સોશિયલ મીડિયામાં છવાયો ધોની,સ્ટંપ જોયા વગર જ કર્યો હતો થ્રો
રાંચીઃઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથી વન ડે મેચમાં એક કિસ્સો ખુબ ચર્ચાસ્પદ રહ્યો છે. તે છે કપ્તાન ધોની દ્વારા કરાયેલ રોસ ટેલરને રન આઉટનો. સોશિયલ મીડિયા પર આ કિસ્સો છવાઇ ગયો છે. કેટલાક ફેન્સે તો ધોનીને વિકેટ પાછળનો ભગવાન કહ્યો હતો. જો કે ધોનીએ વિકેટ જોયા વગર જ બોલ થ્રો કર્યો હતો જે સીધો વિકેટ પર લાગ્યો હતો. અને અમ્પાયરે રોસ ટેલરને આઉટ આપ્યો હતો.

  • IBN7
  • Last Updated: October 26, 2016, 7:09 PM IST
  • Share this:
રાંચીઃઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથી વન ડે મેચમાં એક કિસ્સો ખુબ ચર્ચાસ્પદ રહ્યો છે. તે છે કપ્તાન ધોની દ્વારા કરાયેલ રોસ ટેલરને રન આઉટનો. સોશિયલ મીડિયા પર આ કિસ્સો છવાઇ ગયો છે. કેટલાક ફેન્સે તો ધોનીને વિકેટ પાછળનો ભગવાન કહ્યો હતો. જો કે ધોનીએ વિકેટ જોયા વગર જ બોલ થ્રો કર્યો હતો જે સીધો વિકેટ પર લાગ્યો હતો. અને અમ્પાયરે રોસ ટેલરને આઉટ આપ્યો હતો.

થયુ કંઇક આમ
ન્યૂઝીલેન્ડની ઇંનિગ્સ દરમિયાન 45મા ઓવરમાં ઉમેશ યાદવે ત્રીજા બોલ રોસ ટેલરને ફેક્યો હતો. શોર્ટ ખેલી ટેલર રન માટે દોડ્યો હતો. એક રન આસાનીથી પુરો પણ કર્યો પરંતુ બીજા રન પુરો કરે તે પહેલા જ ધોનીએ ગિલ્લી વિખેરી નાખી હતી. બોલ ફિલ્ડ કર્યા પછી ધવલે થ્રો કર્યો હતો. થ્રો બહુ સારો તો ન હતો. એક બાઉસ સાથે ધોનીના હાથમાં પહોચ્યો હતો. ત્યારે ધોની વિકેટ આગળ ઉભા હતા. ધોનીએ જોયા વગર જ બોલ વિકેટ પર માર્યો હતો.

બાગ્લાદેશ સામે પણ કર્યુ હતું આવુ કમાલ
ટી-20વર્લ્ડ કપ 2016માં ધોનીએ આવી કમાલ કરી હતી. આખરી ગેદ પર બાગ્લાદેશને જીત માટે બે રન જોવતા હતા. કપ્તાન ધોનીએ એક હાથથી દસ્તાના ઉતારી લઇ તેને ખબર હતી કે બાગ્લાદેશના બેસ્ટમેન સ્કોર ટાઇ કરવા રન લેવાનો પ્રયાસ કરશે. આખરે એજ થયું. સુવાગતા બોલ રમી ન શક્યો અને રન લેવા દોડ્યો હતો. ત્યારે ધોનીએ બોલ થ્રો કરવાની જગ્યાએ પોતે કરાટા લગાવી વિકેટ ખેરવી હતી. રન આઉટ થનાર બેસ્ટમેન મિસ્તાફિજુર રહેમાન હતો.
First published: October 26, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading