મોદી ત્રીજી-ચોથી ડિસેમ્બરે ફરી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: November 30, 2017, 4:01 PM IST
મોદી ત્રીજી-ચોથી ડિસેમ્બરે ફરી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી એકવાર ગુજરાત આવશે. આગામી ત્રીજી અને ચોથી ડિસેમ્બરના રોજ મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓને સંબોધશે.

વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી એકવાર ગુજરાત આવશે. આગામી ત્રીજી અને ચોથી ડિસેમ્બરના રોજ મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓને સંબોધશે.

  • Share this:
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી એકવાર ગુજરાત આવશે. આગામી ત્રીજી અને ચોથી ડિસેમ્બરના રોજ મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓને સંબોધશે. મોદી અત્યાર સુધી બે વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. મોદીએ મોરબી, પ્રાચી, પાલિતાણા અને નવસારીમાં ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મોદીનો 3 ડિસેમ્બરનો કાર્યક્રમ

- 10 કલાકે ભરૂચ જિલ્લાની લેશે મુલાકાત

- 12:30 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાની લેશે મુલાકાત
- 3 કલાકે રાજકોટ જિલ્લાની લેશે મુલાકાત
- સાંજે 7 કલાકે SGVP અમદાવાદમોદીનો 4 ડિસેમ્બરનો કાર્યક્રમ

- 10 કલાકે ધરમપુરની લેશે મુલાકાત
- 12 કલાકે ભાવનગર જિલ્લાની લેશે મુલાકાત
- 2 કલાકે જૂનાગઢ જિલ્લાની લેશે મુલાકાત
- 3 કલાકે જામનગર જિલ્લાની લેશે મુલાકાત
First published: November 30, 2017, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading