અમદાવાદઃ આજે મોદી રાણીપની નિશાન વિદ્યાલયમાં કરશે મતદાન

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 14, 2017, 10:31 AM IST
અમદાવાદઃ આજે મોદી રાણીપની નિશાન વિદ્યાલયમાં કરશે મતદાન
પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 14મીએ ગુજરાત આવશે.

પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 14મીએ ગુજરાત આવશે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠકો માટે કાલે (14 ડિસેમ્બરે) મતદાન યોજાશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લામાં મતદાન યોજાશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 14મીએ ગુજરાત આવશે. તેઓ રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.

બીજા દિગ્ગજો ક્યાં કરશે વોટિંગ?નરેન્દ્ર મોદીરાણીપના નિશાન વિદ્યાલયમાં કરશે મતદાન
લાલકૃષ્ણ અડવાણી ખાનપુરમાં કરશે મતદાન
અમિત શાહ નારણપુરામાં કરશે મતદાન
અરૂણ જેટલી વેજલપુરમાં કરશે મતદાન
ભરત સોલંકી બોરસદમાં કરશે મતદાન
સિદ્ધાર્થ પટેલ ડભોઈમાં કરશે મતદાન
શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં કરશે મતદાન
નારણ રાઠવા છોટાઉદેપુરમાં કરશે મતદાન

 
First published: December 13, 2017, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading