Home /News /madhya-gujarat /

મોદી ફેસબુકની દુનિયામાં બીજા નંબરે લોકપ્રિય, માતા સાથેની તસ્વીરો ટોપ પોસ્ટ

મોદી ફેસબુકની દુનિયામાં બીજા નંબરે લોકપ્રિય, માતા સાથેની તસ્વીરો ટોપ પોસ્ટ

#ફેસબુકના પ્રશંસકોની સંખ્યાના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ઓબામા પહેલા, મોદી બીજા અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપે તૈય્યિપ એરદોગન ત્રીજા સ્થાન પર છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ફેસબુકના પ્રશંસકોની સંખ્યાના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ઓબામા પહેલા, મોદી બીજા અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપે તૈય્યિપ એરદોગન ત્રીજા સ્થાન પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બે વર્ષ પુરા થવાના અવસરે સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે કેન્દ્ર સરકારના ફેસબુક સક્રિયતાના લેખાજોખા જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે અને એ બાદ ગૃહમંત્રી રાજનાથસિંહનો નંબર આવે છે.

મોદીએ 15 મેએ દિલ્હીમાં રેસકોર્સ રોડ સ્થિત પોતાના સરકારી નિવાસ સ્થાને માતા સાથેની તસ્વીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી જેમાં 16 લાખ લોકોએ લાઇક કર્યું છે, 1.2 લાખ લોકોએ શેર કરી અને 34,000 કોમેન્ટ આવી હતી. મોદીએ પોસ્ટ સાથે ત્રણ તસ્વીરો લગાવી હતી.
First published:

Tags: નરેન્દ્ર મોદી, ફેસબુક, બરાક ઓબામા, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन