Home /News /madhya-gujarat /

વિદ્યાર્થીઓ ભણતરના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહી આપઘાત કરે છેઃમંત્રી નિતિન પટેલ

અમદાવાદઃઆપઘાતના વધી રહેલા કેસો પર આરોગ્યપ્રધાન નીતિન પટેલે નિવેદનમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે,આત્મહત્યા કરનાર લોકોની માનસિક સ્થિતિ જાણવી જરૂરી છે.વિદ્યાર્થીઓ ભણતરના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહી આપઘાત કરે છે.હાલના શિક્ષણબોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.આવા લોકોની માનસિક સ્થિતિ મજબૂત કરવાની જરૂર છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃઆપઘાતના વધી રહેલા કેસો પર આરોગ્યપ્રધાન નીતિન પટેલે નિવેદનમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે,આત્મહત્યા કરનાર લોકોની માનસિક સ્થિતિ જાણવી જરૂરી છે.વિદ્યાર્થીઓ ભણતરના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહી આપઘાત કરે છે.હાલના શિક્ષણબોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.આવા લોકોની માનસિક સ્થિતિ મજબૂત કરવાની જરૂર છે.

નવનીર્મિત ગુજ.ઈન્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થની બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે પ્રધાન નીતિન પટેલ અને શંકર ચૌધરી હાજર રહ્યા હતા.લોકાર્પણ બાદ નિષ્ણાંતો સાથે ઈન્ટરનેશનલ લેવલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં માનસિક રોગ થતો અટકાવવા-તેની સારવાર પદ્ધતિ સુધારવા પર ચિંતન કરાયું હતું.

અમદાવાદની મેન્ટલ હોસ્પિટલનો આજથી આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો.કેનેડા,WHOની આર્થિક મદદ ગુજરાતને મળતાં NABS સર્ટીફાઈડ કોલેજોમાં પરિવર્તન આવશે.માનસિક રોગોના દર્દીઓ માટે અમદાવાદ મેન્ટલ  હોસ્પિ.ને લીંક કરાશે.કેનેડા સરકારે દેશભરમાં ગુજરાતની કોલેજો પર પસંદગી ઢોળી છે.અમદાવાદ, વડોદરા, જામનગર, ભૂજ, મહેસાણા ,નવસારી, ગોધરા સહિતની 10 હોસ્પિટલોમાં  પ્રોજેક્ટનો અમલ કરાશે.
First published:

Tags: અભ્યાસ, આપઘાત, ગુજરાત, નિતિન પટેલ, મંત્રી, વિદ્યાર્થીઓ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन