બારામુલામાં સેના કેમ્પ પર ફિદાઇન હુમલો, વિસ્ફોટ બાદ અંધાધૂંધ ગોળીબારી, 2 આતંકીઓ ઠાર

Haresh Suthar | Pradesh18
Updated: October 3, 2016, 12:55 AM IST
બારામુલામાં સેના કેમ્પ પર ફિદાઇન હુમલો, વિસ્ફોટ બાદ અંધાધૂંધ ગોળીબારી, 2 આતંકીઓ ઠાર
ઉરી હુમલા બાદ આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં સેનાના આર્મી કેમ્પને નિશાન બનાવ્યું છે. આ વખતે બારામુલામાં આતંકવાદીઓએ 46 રાષ્ટ્રીય રાયઉલના કેમ્પ પર ફિદાયીન હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા કેમ્પ પર પહેલા વિસ્ફોટથી હુમલો કરાયો હતો બાદમાં અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવી છે. બંને તરફે ગોળીબારી ચાલી રહી છે.

  • Pradesh18
  • Last Updated: October 3, 2016, 12:55 AM IST
  • Share this:
નવી દિલ્હી #ઉરી હુમલા બાદ આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં સેનાના આર્મી કેમ્પને નિશાન બનાવ્યું છે. આ વખતે બારામુલામાં આતંકવાદીઓએ 46 રાષ્ટ્રીય રાયઉલના કેમ્પ પર ફિદાયીન હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા કેમ્પ પર પહેલા વિસ્ફોટથી હુમલો કરાયો હતો બાદમાં અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવી છે. બંને તરફે ગોળીબારી ચાલી રહી છે.

કહેવાઇ રહ્યું છે કે, બંને તરફથી હાલમાં ભારે ગોળીબારી ચાલી રહી છે. દોઢ કલાક કરતાં વધુ સમયથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. રાત હોવાથી એ અંદાજો નથી આવી રહ્યો કે આતંકવાદીઓ કેટલા છે.

સુત્રોના અનુસાપ બે આતંકવાદીઓને ઠાર કરાયા છે. એક આતંકવાદી ઝેલમ નદીમાં કુદીને ભાગી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હુમલામાં આર્મી કેમ્પ નજીક બીએસએફ કેમ્પમાં બે જવાનો ઘાયલ થયાનું સામે આવી રહ્યું છે.
First published: October 3, 2016
વધુ વાંચો
अगली ख़बर