મહેસાણા, સુરત અને અમદાવાદમાં સઘન સુરક્ષા, RPFની ટુકડીઓ ઉતારાશે

Haresh Suthar | Pradesh18
Updated: April 17, 2016, 10:12 PM IST
મહેસાણા, સુરત અને અમદાવાદમાં સઘન સુરક્ષા, RPFની ટુકડીઓ ઉતારાશે
#મહેસાણામાં જેલ ભરો આંદોલન દરમિયાન થયેલા બનાવોને પગલે પાસ દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જેને પગલે સુરક્ષાને ધ્યાને લેતાં મહેસાણા, સુરત અને અમદાવાદમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો, આરપીએફની ટુકડીઓ પણ ઉતારાશે.

  • Pradesh18
  • Last Updated: April 17, 2016, 10:12 PM IST
  • Share this:
અમદાવાદ #મહેસાણામાં જેલ ભરો આંદોલન દરમિયાન થયેલા બનાવોને પગલે પાસ દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જેને પગલે સુરક્ષાને ધ્યાને લેતાં મહેસાણા, સુરત અને અમદાવાદમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો, આરપીએફની ટુકડીઓ પણ ઉતારાશે.

મહેસાણામાં બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં થયેલી ઘટનાઓના પડઘા પાટનગરમાં પડ્યા હતા. સ્થિતિ વધુ વણસે નહીં અને શાંતિ બહાલ રહે એ માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સુરક્ષાને લઇને ચિંતા કરવામાં આવી હતી અને સ્થિત કાબુમાં રહે એ માટે સઘન ચર્ચા કરવામાં આવી હતી.
First published: April 17, 2016, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading