24 માર્ચે યોગીના પૂર્વાંચલમાં તબાહી મચાવીશુંઃ ISISના નામે ધમકી પત્ર

News18 Gujarati | News18 Gujarati
Updated: March 22, 2017, 3:50 PM IST
24 માર્ચે યોગીના પૂર્વાંચલમાં તબાહી મચાવીશુંઃ ISISના નામે ધમકી પત્ર
વારાણસીના વારાણસીના મિર્ઝામુરાદ બજારમાં ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં પાકિસ્તાન જીદાબાદ તેમજ 24 માર્ચે પૂર્વાચલને તબાહ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આઇએસઆઇએસનો ઉલ્લેખ કરી લખાયેલા આ પત્રમાં 2000 આતંકીઓ હોવાનો ઉલ્લેખ કરાયો છે. અજાણી વ્યક્તિ સામે ગુનો નોધી તપાસ પોલીસે શરૂ કરી છે. એસપી આરએએ ધમકીભર્યો પત્ર મળ્યાની પુષ્ટી કરી છે.

  • Share this:

મેરઠના જિલા અધિકારી બી.ચન્દ્રકલાને જૈસ-એ-મહબમ્મદનો પત્ર મળ્યા પછી જનપદમાં હડકંપ મચ્યો છે. પત્રમાં લખાયુ છે કે તમારી પોલીસને લીધે અમે ઝોપડીઓમાં રહેવું પડે છે. પત્ર મળ્યા પછી ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી છે.
પત્રમાં ળકાયુ છે કે મેરઠ મન્ડલ કમિશનર અને ડીએમના આવાસનો વીડિયો બનાવી આતંકી હાફિઝ સઇદને ઇમેઇલથી મોકલાયો છે. આતંકીઓએ દાવો કર્યો છે કે અમે બંને આવાસને બોબથી ઉડાવી દઇશું. પત્ર લખવારે કહ્યુ છે કે આ કામ માટે રૂ.1 કરોડ મળ્યા છે.પત્રના માધ્યમથી યોગી સરકારને તબાહીથી બચાવી શકો તો બચાવી લેવાની ચેલેન્જ કરવામાં આવી છે. ધમકી ભર્યો પત્ર મળતાં જ મિર્ઝામુરાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
First published: March 22, 2017, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading