Home /News /madhya-gujarat /

મેક્સિમના કવર પેજ પર છવાઇ હોટ પ્રિયંકા, આર્મપિટને લઇને વિવાદ

મેક્સિમના કવર પેજ પર છવાઇ હોટ પ્રિયંકા, આર્મપિટને લઇને વિવાદ

પુરૂષોના લોકપ્રિય મેગેઝિન મૈક્સિમ ઇન્ડિયા પર પોતાના કવર ફોટો પર થઇ રહેલ ચર્ચા અંગે પ્રિયંકા ચોપરાએ વગર કઇ કહે લોકોને જવાબ આપ્યો છે. પ્રિયંકાએ પોતાનો એક લેટેસ્ટ ફોટો ઇંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે, જેમાં તેણીએ હાથને ઉપર ઉઠાવેલા છે અને ફોટોમાં તેણીની 'આર્મપિટ' સ્પષ્ટ નજર આવી રહી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# પુરૂષોના લોકપ્રિય મેગેઝિન મૈક્સિમ ઇન્ડિયા પર પોતાના કવર ફોટો પર થઇ રહેલ ચર્ચા અંગે પ્રિયંકા ચોપરાએ વગર કઇ કહે લોકોને જવાબ આપ્યો છે. પ્રિયંકાએ પોતાનો એક લેટેસ્ટ ફોટો ઇંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે, જેમાં તેણીએ હાથને ઉપર ઉઠાવેલા છે અને ફોટોમાં તેણીની 'આર્મપિટ' સ્પષ્ટ નજર આવી રહી છે.

આ ફોટોમાં પ્રિયંકાએ અંડરઆર્મ્સ એકદન સમાન દેખાય રહ્યાં છે, જેવા મેક્સિમ ઇન્ડિયાના કવર ફોટો પર પ્રસિદ્ધ ફોટોમાં દેખાય રહ્યું છે. આ ફોટોને શેયર કરવાની સાથે જ પ્રિયંકાએ એ સ્પષ્ટ કર્યું કે, કવર ફોટો પર પ્રસિદ્ધ ફોટો એડિટ નથી.

ઉલ્લેખનીય છે કે, હાલ માંજ મેક્સિમ ઇન્ડિયા એ તેણીને 'હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ' પસંદ કરી છે. પ્રિયંકાના હોટ લુક ને મેક્સિમ ઇન્ડિયા મેગેઝિને જૂન-જુલાઈ એડિશન ના કવર પેજ પર દેખાડવામાં આવ્યું છે, જેમાં તેણી બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે. જ્યાં એક તરફ પ્રિયંકાના આ હોટ લુકની દરેક જગ્યાએ વખાણ તો બીજી તરફ પ્રિયંકાના અંડર આર્મ્સને લઇને મેગેઝિનની આલોચના પણ કરવામાં આવી છે. લોકોનું કહેવું હતુ કે, ફોટોમાં પ્રિયંકા ના અંડરઆર્મ્સને એડિટ કરવામાં આવ્યું હતુ.
First published:

Tags: પ્રિયંકા ચોપડા, ફોટો, બોલીવુડ અભિનેત્રી, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन