મથુરાઃપ્રદર્શનકારીઓ બન્યા "આતંકી"..અથડામણમાં SP અને SHO શહીદ

News18 Gujarati | Pradesh18
Updated: June 3, 2016, 9:15 AM IST
મથુરાઃપ્રદર્શનકારીઓ બન્યા
મથુરાઃ મથુરામાં પોલીસ અને ઉદ્યાન વિભાગની જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ગેરકાયદે દબાણ હટાવવા દરમિયાન બંને તરફથી થયેલ ફાયરિંગમાં પોલીસ મથકના સંતોષ યાદવ અને એસપી મુકુલ દ્રિવેદીનું મોત થયું છે. જ્યારે 40 જેટલા પોલીસકર્મી ઘવાયા છે. આ હિંસક અથડામણમાં 12 કથિત પ્રદર્શનકારીઓના પણ મોત નીપજ્યાની ખબર છે. ડીએમને પણ છરા લાગ્યા હોવાના સમાચાર છે.

  • Pradesh18
  • Last Updated: June 3, 2016, 9:15 AM IST
  • Share this:
મથુરાઃ મથુરામાં પોલીસ અને ઉદ્યાન વિભાગની જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ગેરકાયદે દબાણ હટાવવા દરમિયાન બંને તરફથી થયેલ ફાયરિંગમાં પોલીસ મથકના સંતોષ યાદવ અને એસપી મુકુલ દ્રિવેદીનું મોત થયું છે. જ્યારે 40 જેટલા પોલીસકર્મી ઘવાયા છે. આ હિંસક અથડામણમાં 12 કથિત પ્રદર્શનકારીઓના પણ મોત નીપજ્યાની ખબર છે. ડીએમને પણ છરા લાગ્યા હોવાના સમાચાર છે.

yadav
280એકરમાં ફેલાયેલ જવાહર બાગ પર એક ગૈર સરકારી સંગઠનના લોકોએ સત્યાગ્રહના નામ પર કબજો જમાવી રાખ્યો છે. હાઇકોર્ટે જવાહર બાગને ખાલી કરવા આદેશ આપ્યો છે પરંતુ જમીન ખાલી કરાવા ગયેલ પોલીસ પર બાગ પર કબજો જમાવી બેઠેલા લોકોએ ભારે ગોળીબાર કર્યો હતો. લગભગ 5 કલાક સુધી બાગની અંદરથી પોલીસ પર ગોળીઓ છોડાતી રહી હતી. રાત્રે 10 વાગ્યે પોલીસ બાગ પર કબજો કરી શકી હતી. જે પછી સર્ચ ઓપરેશન ચલાવાયું છે.

યુપીના સીએમ અખિલેશ યાદવે એસઓ સંતોષ યાદવના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો છે. અને પરિવારને 20 લાખની સહાયની જાહેરાત કરી છે.

ફાયરિંગમાં મથુરાના SP અને SHO સહિત 21 લોકોના મોત થયા છે.ફાયરિંગમાં 19 પ્રદર્શનકારીઓના પણ મોત નિપજ્યા છે.
First published: June 3, 2016, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading