Home /News /madhya-gujarat /

વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારનો મુદ્દો

વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારનો મુદ્દો

વિધાનસભાના બજેટ સત્રના 15મા દિવસે પ્રશ્રોતરી દરમિયાન મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારનો મુદ્દો છવાઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સાબરકાંઠામાં 200 કરોડના ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો હતો.

વિધાનસભાના બજેટ સત્રના 15મા દિવસે પ્રશ્રોતરી દરમિયાન મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારનો મુદ્દો છવાઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સાબરકાંઠામાં 200 કરોડના ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# વિધાનસભાના બજેટ સત્રના 15મા દિવસે પ્રશ્રોતરી દરમિયાન મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારનો મુદ્દો છવાઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સાબરકાંઠામાં 200 કરોડના ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો હતો. અને કામ કરનાર મજૂરોને કામના પૈસા ચુકવવાના બાકી હોવાનો જણાવ્યું હતુ.

કોંગ્રેસનો આક્ષેપ છે કે, પહેલા તો મનરેગાનો યોગ્ય અમલ થતો નથી અને બીજી તરફ આ કામ માટેની ચૂકવણી પણ કરવામાં આવતી નથી. સરકારે આ તમામ આરોપોને ફગાવ્યા હતા અને  કોંગ્રેસના રાજમાં ભષ્ટ્રાચાર હતો જે સરકારે દૂર કર્યાનો દાવો કર્યો હતો. મનરેગાનું રાજ્યમાં કડક અમલીકરણ થાય તે માટે સરકાર કામ કરી રહી છે.
First published:

Tags: આક્ષેપ, કોંગ્રેસ, ગુજરાત વિધાનસભા, ભ્રષ્ટાચાર, મનરેગા, યોજના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन