બિહાર એનડીએમાં ડખો, અલગ થશે પાસવાન, માંઝી અને કુશવાહ

Haresh Suthar | Pradesh18
Updated: April 1, 2016, 5:09 PM IST
બિહાર એનડીએમાં ડખો, અલગ થશે પાસવાન, માંઝી અને કુશવાહ
#બિહારમાં એનડીએનો આંતરિક કલહ ધીરે ધીરે સપાટીએ આવી રહ્યો છે. બે દિવસ પહેલા વૈશાલીમાં યોજાયેલા એક સ્નેહ મિલન સમારોહમાં જ આના અણસાર મળી ગયા છે. એનડીએના મુખ્ય સાથી પક્ષોના નેતાઓએ આ બેઠકમાં જ અલગ થવાના સંકેત આપ્યા છે. જ્યારે શુક્રવારે માંઝીએ સમર્થન આપતી વાત કરી હતી.

  • Pradesh18
  • Last Updated: April 1, 2016, 5:09 PM IST
  • Share this:
બિહાર #બિહારમાં એનડીએનો આંતરિક કલહ ધીરે ધીરે સપાટીએ આવી રહ્યો છે. બે દિવસ પહેલા વૈશાલીમાં યોજાયેલા એક સ્નેહ મિલન સમારોહમાં જ આના અણસાર મળી ગયા છે. એનડીએના મુખ્ય સાથી પક્ષોના નેતાઓએ આ બેઠકમાં જ અલગ થવાના સંકેત આપ્યા છે. જ્યારે શુક્રવારે માંઝીએ સમર્થન આપતી વાત કરી હતી.

માંઝીના નિવેદન બાદ એનડીએ સાથી પક્ષોમાં ચાલી રહેલો આંતરિક કકળાટ સામે આવ્યો છે. હમના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ કહ્યું કે, એનડીએમાં તાલમેલનો અભાવ છે. જેને લઇને પ્રદેશમાં એનડીએના નેતાઓને સરકાર અને એમના ઘટક દળો ભાવ પુછતા નથી.

માંઝીએ ઇશારો કર્યો કે, ભાજપ નાના પક્ષોને વધુ ભાવ આપતી નથી. તેમણે લોજપા, રોલાસપા અને હમના ગઠબંધન અંગે કહ્યું કે, ત્રણે પક્ષો એક ઝંડા નીચે આવશે. માંઝીએ કહ્યું કે ગઠબંધન અંગે વાત ચાલી રહી છે આગામી સમયમાં રોલોસપા નેતા ઉપેન્દ્ર કુશવાહ સાથે બેઠક કરી રણનીતિ બનાવવામાં આવશે.

જીતન રામે કહ્યું કે, એકસંપ થઇ ના રહેવાથી નિતિશ સરકારની ખામીઓને યોગ્ય રીતે ઉજાગર નથી કરી શકાતી.
First published: April 1, 2016, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading