સેવાગ્રામ આશ્રમે ઊનાના દલિત પિડીત પરિવારોને બે-બે એકર જમીન ઓફર કરી

News18 Gujarati | Pradesh18
Updated: August 11, 2016, 1:43 PM IST
સેવાગ્રામ આશ્રમે ઊનાના દલિત પિડીત પરિવારોને બે-બે એકર જમીન ઓફર કરી
અમદાવાદઃમહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમે ઊનાના મોટા સમઢીયાળાના પીડિત દલિતોના ઉત્થાન માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે. ગાંધીજી દ્વારા સ્થાપિત અને વિનોબા ભાવે દ્વારા સંવર્ધિત વર્ધાના સેવાગ્રામ આશ્રમે ઊનાના પીડીત દલિત પરિવારોને ખેતી માટે બે-બે અેકર જમીન ઓફર કરી છે.

  • Pradesh18
  • Last Updated: August 11, 2016, 1:43 PM IST
  • Share this:
અમદાવાદઃમહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમે ઊનાના મોટા સમઢીયાળાના પીડિત દલિતોના ઉત્થાન માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે. ગાંધીજી દ્વારા સ્થાપિત અને વિનોબા ભાવે દ્વારા સંવર્ધિત વર્ધાના સેવાગ્રામ આશ્રમે ઊનાના પીડીત દલિત પરિવારોને ખેતી માટે બે-બે અેકર જમીન ઓફર કરી છે.

સાથે પશુપાલનું કામ પણ ઓફર કર્યું છે. સેવાગ્રામ આશ્રમના સર્વોદય કાર્યકરો માને છે કે માત્ર અનામત કે સરકારી યોજનાઓથી દલિતોની સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. સવર્ણોએ તેમના માટે આગળ આવવું પડશે અને કેડી કંડારવી પડશે. સર્વોદય કાર્યકરો ગઇ કાલે ઊનાના દસિત પીડીતોને મળ્યા હતા અને આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે.

First published: August 11, 2016, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading