Home /News /madhya-gujarat /

જર્મની: મ્યૂનિખમાં બંદૂકધારીઓનો હુમલો, 9ના મોત, આતંકીએ કરી આત્મહત્યા

જર્મની: મ્યૂનિખમાં બંદૂકધારીઓનો હુમલો, 9ના મોત, આતંકીએ કરી આત્મહત્યા

#જર્મીના મ્યૂનિખ શહેરમાં એક ભીડવાળા મોલમાં અંધાધૂંધ ગોળીબારી કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ગોળીબારીમાં નવ લોકોના મોત નીપજ્યાં છે. જોકે બાદમાં આ શખ્સે આત્મહત્યા કરી લેતાં વધુ જાનહાનિ ટળી હતી.

#જર્મીના મ્યૂનિખ શહેરમાં એક ભીડવાળા મોલમાં અંધાધૂંધ ગોળીબારી કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ગોળીબારીમાં નવ લોકોના મોત નીપજ્યાં છે. જોકે બાદમાં આ શખ્સે આત્મહત્યા કરી લેતાં વધુ જાનહાનિ ટળી હતી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જર્મીના મ્યૂનિખ શહેરમાં એક ભીડવાળા મોલમાં અંધાધૂંધ ગોળીબારી કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ગોળીબારીમાં નવ લોકોના મોત નીપજ્યાં છે. જોકે બાદમાં આ શખ્સે આત્મહત્યા કરી લેતાં વધુ જાનહાનિ ટળી હતી.

યૂરોપમાં ચાલુ સપ્તાહ દરમિયાન લોકો પર હુમલો કરવાનો આ ત્રીજો બનાવ છે. ઓલંપિયા(ઓઇજેડ) મોલમાં થયેલા આ હુમલાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી. શરૂઆતમાં પોલીસને એવું લાગ્યું હતું કે આ હુમલો ત્રણ લોકોએ કર્યો છે.

પોલીસ વડા એન્ડ્રિયાએ પત્રકારોને જણાવ્યું કે, ગુનેગાર 18 વર્ષિય જર્મન ઇરાની હતો જે મ્યૂનિખમાં રહેતો હતો. બંદૂકધારી પાસે બંને દેશોનું નાગરિકત્વ હતું.
First published:

Tags: આતંકવાદી હુમલો, જર્મની, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन