બીએસએફની ચેતાવણી બાદ પણ પાકિસ્તાને કર્યું સીઝફાયર, એક જવાન શહીદ

Haresh Suthar | Pradesh18
Updated: October 24, 2016, 9:05 AM IST
બીએસએફની ચેતાવણી બાદ પણ પાકિસ્તાને કર્યું સીઝફાયર, એક જવાન શહીદ
#જમ્મુના આર એસ સેક્ટરમાં એક વાર ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સીમા સુરક્ષા બળના જવાન સુશીલકુમાર શહીદ થયા છે. સુશીલ હરિયાણાના કુરૂક્ષેત્રના રહેવાસી હતા. ફાયરિંગમાં સ્થાનિક બે નાગરિકો પણ ઘાયલ થયા છે.

  • Pradesh18
  • Last Updated: October 24, 2016, 9:05 AM IST
  • Share this:
નવી દિલ્હી #જમ્મુના આર એસ સેક્ટરમાં એક વાર ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સીમા સુરક્ષા બળના જવાન સુશીલકુમાર શહીદ થયા છે. સુશીલ હરિયાણાના કુરૂક્ષેત્રના રહેવાસી હતા. ફાયરિંગમાં સ્થાનિક બે નાગરિકો પણ ઘાયલ થયા છે.

પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવવા માટે ઓટોમેટીક અને નાના હથિયારોથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું છે. સીમા સુરક્ષા બળ બીએસએફ જવાનોએ પણ આનો જોરદાર જવાબ આપ્યો છે. પાક સેના દ્વારા રહેણાંક વિસ્તારમાં પણ ગોળીબારી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન તરફથી રવિવારની રાતથી જ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાક રેન્જર્સ તરફથી અરનિયા, પ્લાંવલા, બાલા અને અખનૂર વિસ્તારમાં અંદાજે બીએસએફની 20 જેટલી ચોકીને નિશાન બનાવવામાં આવી રહી છે.
First published: October 24, 2016
વધુ વાંચો
अगली ख़बर