...તો શું 316 રનમાં ઓલ આઉટ થવું ટીમ ઇન્ડિયા માટે અપશુકનિયાળ છે!

Haresh Suthar | Pradesh18
Updated: October 1, 2016, 12:44 PM IST
...તો શું 316 રનમાં ઓલ આઉટ થવું ટીમ ઇન્ડિયા માટે અપશુકનિયાળ છે!
ન્યૂઝીલેન્ડ સામેની કોલકત્તામાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત પહેલા દાવમાં 316 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતના ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 87 રન બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડ સામેની કોલકત્તામાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત પહેલા દાવમાં 316 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતના ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 87 રન બનાવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: October 1, 2016, 12:44 PM IST
  • Share this:
કોલકત્તા #ન્યૂઝીલેન્ડ સામેની કોલકત્તામાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત પહેલા દાવમાં 316 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતના ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 87 રન બનાવ્યા છે.

મેચનો લાઇવ સ્કોર જોવા, ક્લિક કરો

મેચના બીજા દિવસે રિધ્ધિમાન સાહાની અડધી સદીની રમતને પગલે ભારતીય ટીમે 300 રનનો આંકડો પાર કર્યો છે. ભારતીય ટીમ માટે આ નંબર અત્યાર સુધી આ મેદાન માટે અનલકી સાબિત થયો છે.

આંકડાની રીતે જોઇએ તો ઇડનગાર્ડન પર રમાયેલ અગાઉની સાત ટેસ્ટ મેચમાં પહેલા દાવમાં 400થી વધુ રન બનાવ્યા બાદ ભારતીય ટીમે ક્યારેય હારનો સામનો કર્યો નથી.

આ દરમિયાન ભારતીય ટીમ માત્ર એક મેચ હારી છે. જેમાં એણે પહેલા દાવમાં 400થી ઓછા રન બનાવ્યા હતા. એવું ઇંગ્લેન્ડ સામે વર્ષ 2012માં રમાયેલી ટેસ્ટ મેચમાં થયું હતું. ભારતીય ટીમે એ મેચમાં પહેલા દાવમાં 316 રન બનાવ્યા હતા અને છેવટે મેચ ગુમાવી હતી.

એવામાં ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં પહેલા દાવમાં 400 કરતાં ઓછા રન થયા છે અને બરોબર 316 રને ઓલ આઉટ થઇ છે. આંકડાના હિસાબે જે ટીમ ઇન્ડિયા માટે સારા સંકેત નથી.
First published: October 1, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading