ટી-20 વર્લ્ડ કપ : ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, કારમો પરાજય

Haresh Suthar | Pradesh18
Updated: March 15, 2016, 11:38 PM IST
ટી-20 વર્લ્ડ કપ : ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, કારમો પરાજય
ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ટીમ ઇન્ડિયાનું પાણી ઉતરી ગયું છે. ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા છે. 127 રનના ટારગેટ સામે ટીમ ઇન્ડિયા 18.1 ઓવરમાં માત્ર 79 રન પર ઓ આઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડે ફરી એકવાર ટી-20 જીતી ભારત સામે પાણી બતાવ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: March 15, 2016, 11:38 PM IST
  • Share this:
નાગપુર #ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ટીમ ઇન્ડિયાનું પાણી ઉતરી ગયું છે. ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા છે. 127 રનના ટારગેટ સામે ટીમ ઇન્ડિયા 18.1 ઓવરમાં માત્ર 79 રન પર ઓ આઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડે ફરી એકવાર ટી-20 જીતી ભારત સામે પાણી બતાવ્યું હતું.

india-score

પ્રથમ બેટીંગ કરતાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા. માત્ર 127 રનના ટારગેટ સાથે જીતના ઉન્માદમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાનું પાણી શરુઆતમાં જ ઉતરી ગયું હતું. ઓપનિંગમાં ઉતરેલા શિખર ધવન પ્રથમ ઓવરમાં જ માત્ર એક રન બનાવી આઉટ થયો હતો. શિખર બાદ રોહિત શર્મા પણ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ત્યારે સુરેશ પણ 1 રન બનાવી આઉટ થયો હતો.

માત્ર 3 ખેલાડીઓ જ 2 આંકડામાં પહોંચ્યા
ન્યૂઝીલેન્ડ સામે ટી-20માં પરાજીત થતી ટીમ ઇન્ડિયાએ આજે ફરી એકવાર હથિયાર હેઠા મુકી દીધા. 127 રનના ટારગેટ પણ પુરો ન કરનાર ટીમ ઇન્ડિયા માત્ર 79 રનમાં સમેટાઇ ગઇ. જેમાં કોહલી(23), ધોની(30) અને અશ્વિન(10) ત્રણ ખેલાડીઓ જ બે આંકડામાં પહોંચી શક્યા હતા. જ્યારે બાકીના ખેલાડી એક આંકડામાં જ મેદાન છોડી ગયા હતા.

મેચનો લાઇવ સ્કોર જોવા, ક્લિક કરોiplt20score
First published: March 15, 2016, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading