શિવપાલે કહ્યું, નેતાજી હું ગંગા જળ લઇ કસમ ખાવા તૈયાર છું

શિવપાલે કહ્યું, નેતાજી હું ગંગા જળ લઇ કસમ ખાવા તૈયાર છું
સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા રાજકીય સંકટ મામલે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ દ્વારા આજે પાર્ટી કાર્યાલય ખાતે બોલાવાયેલી બેઠકમાં અખિલેશના ભાવુક નિવેદન બાદ શિવપાલ યાદવે પણ સંબોધન કર્યું હતું.

સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા રાજકીય સંકટ મામલે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ દ્વારા આજે પાર્ટી કાર્યાલય ખાતે બોલાવાયેલી બેઠકમાં અખિલેશના ભાવુક નિવેદન બાદ શિવપાલ યાદવે પણ સંબોધન કર્યું હતું.

 • Pradesh18
 • Last Updated:October 24, 2016, 11:18 am
 • Share this:
  લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા રાજકીય સંકટ મામલે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ દ્વારા આજે પાર્ટી કાર્યાલય ખાતે બોલાવાયેલી બેઠકમાં અખિલેશના ભાવુક નિવેદન બાદ શિવપાલ યાદવે પણ સંબોધન કર્યું હતું.

  પાર્ટી માટે કરેલા કાર્યોની વાત કરતાં ભાવુક થતાં શિવપાલ યાદવે કહ્યું, મારા સામે થઇ રહેલા આક્ષેપ ખોટા છે. શું મારૂ કોઇ પાર્ટીમાં યોગદાન નથી. નેતાજી હું ગંગા જળને કસમ ખાવા તૈયાર છું. જે કંઇ પણ કર્યું છે પાર્ટી માટે જ કર્યું છે.  પાર્ટીમાં ગૂંડા જેવા લોકોની ભરમાર છે. હંગામો કરનારાઓને પાર્ટીમાંથી હટાવવાની જરૂર. ચૂંટણી જીતવાની વાત થવી જોઇએ.

  શિવપાલે અખિલેશ સામે નિશાન તાકતાં કહ્યું હતું કે, શું પાર્ટીમાં મારૂ કોઇ યોગદાન નથી. નેતાજીની તમામ વાત મે માની છે. છતાં આવું કેમ?
  First published:October 24, 2016, 11:17 am

  टॉप स्टोरीज