LIVE : મુલાયમસિંહ બોલ્યા, પદ મળતાં જ અખિલેશનું દિમાગ ખરાબ થયું

Haresh Suthar | Pradesh18
Updated: October 24, 2016, 12:38 PM IST
LIVE : મુલાયમસિંહ બોલ્યા, પદ મળતાં જ અખિલેશનું દિમાગ ખરાબ થયું
#સમાજવાદી પાર્ટીમાં થયેલા ડખાને લઇને આજે ચાલી રહેલી પાર્ટીની બેઠકમાં પહેલા અખિલેશે પોતાની વાત કરી હતી તો એ પછી શિવપાલ યાદવે પોતાનો પક્ષ રાખ્યો હતો. એ બાદ સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પોતાનું ભાષણ આપ્યું હતું.

#સમાજવાદી પાર્ટીમાં થયેલા ડખાને લઇને આજે ચાલી રહેલી પાર્ટીની બેઠકમાં પહેલા અખિલેશે પોતાની વાત કરી હતી તો એ પછી શિવપાલ યાદવે પોતાનો પક્ષ રાખ્યો હતો. એ બાદ સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પોતાનું ભાષણ આપ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: October 24, 2016, 12:38 PM IST
  • Share this:
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં થયેલા ડખાને લઇને આજે ચાલી રહેલી પાર્ટીની બેઠકમાં પહેલા અખિલેશે પોતાની વાત કરી હતી તો એ પછી શિવપાલ યાદવે પોતાનો પક્ષ રાખ્યો હતો. એ બાદ સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પોતાનું ભાષણ આપ્યું હતું.

વાંચો : અખિલેશ યાદવે શું કહ્યું, શું રહ્યો આજનો ઘટનાક્રમ

મુલાયમસિંહે પોતાની વાત કરતાં કહ્યું કે, પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એ જોતાં દુ:ખ થાય એમ છે. પાર્ટી બનાવવા માટે મેં ઘણો સંઘર્ષ કર્યો છે. અનેક સંઘર્ષ સાથે આગળ વધ્યો છું. ઇમરજન્સી દરમિયાન જેલમાં રહ્યો છું. ગરીબો અને ખેડૂતો માટે સંઘર્ષ કર્યો છે.

વાંચો: શિવપાલ યાદવે શું કહ્યું? 

વધુમાં તેમણે કહ્યું કે, વધારી વધારીને વાતો ન કરો. પાર્ટીના ખટરાવથી દુખ થાય છે. યુવાઓને મેં ટિકિટ આપી હતી. અંદર અંદર સુત્રોચ્ચાર કરવા એ યોગ્ય નથી. જે મોટું મન રાખી મોટું નથી વિચારતો એ આગળ નથી વધી શકતો. હું 13 વર્ષની ઉંમરે જેલ ગયો હતો.

અખિલેશ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, યુવાઓને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ પદ મળતાં જ દિમાગ ખરાબ થયું છે.તેમણે કહ્યું કે, જો તમે ટીકા સહન નથી કરી શકતા તો તમારે નેતા ન થવું જોઇએ. હું જાણું છું કે પાર્ટી તૂટશે નહીં. પીએમ બની શકતો હતો. પરંતુ સમજુતી કરી ન હતી.
First published: October 24, 2016, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading