Home /News /madhya-gujarat /

LIVE : ઉત્તરાખંડમાં 2 કલાક માટે હટશે રાષ્ટ્રપતિ શાસન, કોની બનશે સરકાર?

LIVE : ઉત્તરાખંડમાં 2 કલાક માટે હટશે રાષ્ટ્રપતિ શાસન, કોની બનશે સરકાર?

#આજે ઉત્તરાખંડમાં હરીશ રાવત માટે પરીક્ષાની ઘડી છે. રાવતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. આ સ્થિતિને જોતાં સમગ્ર દહેરાદૂનમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. તો બીજી તરફ બહુમત સાબિત કરવાને લઇને આજે 2 કલાક માટે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #આજે ઉત્તરાખંડમાં હરીશ રાવત માટે પરીક્ષાની ઘડી છે. રાવતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. આ સ્થિતિને જોતાં સમગ્ર દહેરાદૂનમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. તો બીજી તરફ બહુમત સાબિત કરવાને લઇને આજે 2 કલાક માટે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે.

આજે શક્તિ પરીક્ષણને પગલે વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો અને વિધાનસભા કર્મચારીઓ ઉપરાંત કોઇને પ્રવેશ આપવામાં નહીં આવે. આ લોકો પણ વિધાનસભા પરિસરમાં માત્ર ચાલતા જ જઇ શકશે, વાહન તો ઠીક પરંતુ મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

ઉત્તરાખંડમાં આજે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે. આ દરમિયાન વિધાનસભામાં અંદર બહુમત લેવાશે. મતદાન બાદ એને સીલબંધ કવરમાં બુધવારે સવારે કોર્ટમાં રજુ કરાશે. બુધવારે સવારે 10-30 કલાકે સુપ્રીમ કોર્ટમાં ત્યાર બાદ ફેંસલો સંભળાવાશે.
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, બહુમતી, શક્તિ પ્રદર્શન, સુપ્રીમ કોર્ટ, હરીશ રાવત, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन