કાનપુર ટેસ્ટ: 500મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પછાડ્યું, ટેસ્ટમાં નંબર-1

Haresh Suthar | Pradesh18
Updated: September 26, 2016, 2:40 PM IST
કાનપુર ટેસ્ટ: 500મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પછાડ્યું, ટેસ્ટમાં નંબર-1
ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારતની 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ છેવટે કીવીને પછાડીને જીત પોતાને નામ કરી છે. આજે પાંચમા દિવસે લંચ સુધી ભારત વિરૂધ્ધ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 205 રને સાત વિકેટ ગુમાવી હતી. જોકે છેવટે ભારતીય બોલરોએ કીવીના બેટ્સમેનોને ચીત કરી જીત મેળવી હતી. કીવી 236 રનમાં ઓલ આઉટ થયું હતું.

  • Pradesh18
  • Last Updated: September 26, 2016, 2:40 PM IST
  • Share this:
કાનપુર #ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારતની 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ છેવટે કીવીને પછાડીને જીત પોતાને નામ કરી છે. આજે પાંચમા દિવસે લંચ સુધી ભારત વિરૂધ્ધ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 205 રને સાત વિકેટ ગુમાવી હતી. જોકે છેવટે ભારતીય બોલરોએ કીવીના બેટ્સમેનોને ચીત કરી જીત મેળવી હતી. કીવી 236 રનમાં ઓલ આઉટ થયું હતું.

મેચનો સ્કોર જોવા, ક્લિક કરો

ભારટ ટેસ્ટમાં નંબર-1

ભારતે 500મી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ઐતિહાસિક ટેસ્ટમાં દમદાર જીત મેળવી પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. આ જીત સાથે ભારત ટેસ્ટ રેન્કિંગમાં મોખરે પહોંચી ગયું છે.

અશ્વિનની ઐતિહાસિક સિધ્ધિ

આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને આવી ગયું છે. તો ભારતીય ઓફ સ્પિનર અશ્વિને પણ ઐતિહાસિક સિધ્ધિ મેળવી છે. ઓછી મેચમાં 200 વિકેટ લેવામાં તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. તેણે 37 મેચમાં આ સિધ્ધિ મેળવી છે.બીજા દાવમાં નબળી શરૂઆત

434 રનનો મોટો ટારગેટ મળતાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી નબળી રહી હતી. માત્ર ત્રણ રનના સ્કોર પર બે વિકેટ પડી હતી. લાથમ (2) અને ગુપ્ટિલ (0) રને અશ્વિનના બોલમાં આઉટ થયા હતા. ત્યારબાદ રોસ ટેલર (17) રને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન વિલિયમ્સને (25) રને આઉટ કરી 200મી વિકેટ લીધી હતી.

ind-nz
First published: September 26, 2016, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading