પાંચમી વન ડેઃઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને આપ્યો 270નો લક્ષ્યાંક

News18 Gujarati | IBN7
Updated: October 29, 2016, 5:22 PM IST
પાંચમી વન ડેઃઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને આપ્યો 270નો લક્ષ્યાંક
વિશાખાપટ્ટનમઃ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચમી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 50 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. અને 6 વિકેટ ગુમાવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 50 ઓવરમાં 270 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 50મી ઓવરમાં અક્ષય પટેલે સીક્સર ફટકારી હતી. અને પછી આઉટ થયો હતો. અક્ષયે 18 બોલમાં 24 રન બનાવ્યા હતા.

  • IBN7
  • Last Updated: October 29, 2016, 5:22 PM IST
  • Share this:
વિશાખાપટ્ટનમઃ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચમી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 50 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. અને 6 વિકેટ ગુમાવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 50 ઓવરમાં 270 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 50મી ઓવરમાં અક્ષય પટેલે સીક્સર ફટકારી હતી. અને પછી આઉટ થયો હતો. અક્ષયે 18 બોલમાં 24 રન બનાવ્યા હતા.
ટોસ જીતીને ભારતે બેટિંગ લીધી હતી. પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ભારતે 50 ઓવરમાં 269 રન બનાવ્યા છે.રોહિત શર્માએ 51 બોલમાં અડધી સદી ફટકારી હતી. રહાણે 20 રન જ્યારે રોહિત શર્મા 70 રન બનાવી આઉટ થયા હતા. તેમજ ધોની 41 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી 65 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 50 ઓવરમાં 270 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ભારતીય ટીમમાં બે બદલાવ થયા છે. ધવલ કુલકર્ણીની જગ્યાએ જસપ્રીત બુમરાહને લેવાયો છે જ્યારે હાર્દિક પંડ્યાને આરામ અપાયો છે.

શ્રેણીમાં અત્યાર સુધીની હાઇલાઇટ્સ

પ્રથમ વન ડે: ધરમશાળામાં ભારતનો 6 વિકેટે વિજય
બીજી વન ડે: દિલ્હીમાં ન્યૂઝીલેન્ડ 6 વિકેટે જીત્યુંત્રીજી વન ડે: મોહાલીમાં ભારતનો 7 વિકેટે વિજય
ચોથી વન ડે: રાંચીમાં ન્યૂઝીલેન્ડનો 19 રને વિજય
First published: October 29, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading