LIVE ઇન્દોર ટેસ્ટ: કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર ફટકારી સદી, ભારત ત્રણ વિકેટે 267 રન

Haresh Suthar | Pradesh18
Updated: October 8, 2016, 5:01 PM IST
LIVE ઇન્દોર ટેસ્ટ: કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર ફટકારી સદી, ભારત ત્રણ વિકેટે 267 રન
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીંના હોલ્કર સ્ટેડિયમ ખાતે આજથી શરુ થયેલી ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ લીધી હતી. જેમાં પ્રથમ દિવસે ભારતે ત્રણ વિકેટે 267 રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે.

  • Pradesh18
  • Last Updated: October 8, 2016, 5:01 PM IST
  • Share this:
ઇન્દોર #ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીંના હોલ્કર સ્ટેડિયમ ખાતે આજથી શરુ થયેલી ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ લીધી હતી. જેમાં પ્રથમ દિવસે ભારતે ત્રણ વિકેટે 267 રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટની 13મી સદી છે.

મેચનો લાઇવ સ્કોર, જોવા ક્લિક કરો

ગંભીર 29 રન બનાવી આઉટ થયો. ગંભીરે 53 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 29 રન બનાવ્યા હતા. જ્યારે મુરલી વિજયે 18 બોલમાં 2 ચોગ્ગા સાથે માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. અહીં નોંધનિય છેકે ત્રણ મેચની સીરીઝમાં ભારત 2-0થી આગળ છે.

ભારતીય ટીમમાં આ મેચમાં ગૌતમ ગંભીરને સ્થાન અપાયું છે. શિખર ધવન ઇજાગ્રસ્ત થતાં ગૌતમ ગંભીરને રમવાની તક મળી છે. જ્યારે ઇજાગ્રસ્ત ભુવનેશ્વરને સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સમાવાયો છે.

પ્રથમ દિવસનો સ્કોર

મુરલી વિજય 10 રનગૌતમ ગંભીર 29 રન

ચેતેશ્વર પુજારા 41 રન

વિરાટ કોહલી 103 રન (બેટીંગ)

અજિંક્ય રહાણે 79 રન (બેટીંગ)

First published: October 8, 2016, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading