ટીમ ઇન્ડિયા સાથે હારનો બદલો લેવા કિવી ટીમ આજે લડાયક

Haresh Suthar | Pradesh18
Updated: October 20, 2016, 2:56 PM IST
ટીમ ઇન્ડિયા સાથે હારનો બદલો લેવા કિવી ટીમ આજે લડાયક
ટેસ્ટ સીરિઝ અને પ્રથમ વન ડેમાં હારનો સામનો કરનાર ન્યૂઝીલેન્ડ ટીમ આજે બીજી વન ડે મેચમાં લડાયક મૂડમાં દેખાય છે. પહેલી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દેનાર કિવી ટીમે કમ બેક કરી રહી છે.

ટેસ્ટ સીરિઝ અને પ્રથમ વન ડેમાં હારનો સામનો કરનાર ન્યૂઝીલેન્ડ ટીમ આજે બીજી વન ડે મેચમાં લડાયક મૂડમાં દેખાય છે. પહેલી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દેનાર કિવી ટીમે કમ બેક કરી રહી છે.

  • Pradesh18
  • Last Updated: October 20, 2016, 2:56 PM IST
  • Share this:
નવી દિલ્હી #ટેસ્ટ સીરિઝ અને પ્રથમ વન ડેમાં હારનો સામનો કરનાર ન્યૂઝીલેન્ડ ટીમ આજે બીજી વન ડે મેચમાં લડાયક મૂડમાં દેખાય છે. પહેલી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દેનાર કિવી ટીમે કમ બેક કરી રહી છે.

LIVE સ્કોર જોવા, ક્લિક કરો

ભારતે ગુરૂવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ બીજી વન ડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ધર્મશાલામાં જીત અપાવનાર ટીમ સાથે જ મેદાનમાં ઉતરવાનો ફેંસલો કર્યો છે.

ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર

ભારત પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ ખરાબ પ્રદર્શનને લીધે પરેશાન છે. આ સંજોગોમાં કિવી કેપ્ટન કેન વિલિયમસને આ મેચ માટે ત્રણ ફેરફાર કર્યા છે. ડગ બ્રેસવેલ, જિમ્મી નીશમ અને ઇશ સોઢીને બહાર કર્યા છે. એમની જગ્યાએ ટ્રેટ બોલ્ટ. મેટ હેનરી અને એંટન ડેવિકને સમાવ્યા છે. 5 મેચની આ સીરિઝમાં ભારત પહેલી મેચની જીત સાથે 1-0થી આગળ છે.

ટીમ ઇન્ડિયા : મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, કેદાર જાધવટીમ ન્યૂઝીલેન્ડ : કેન વિલિયમસન (કેપ્ટન), કોરી એન્ડરસન, ટ્રેટ બાઉલ્ટ, એંટન ડેવિક, માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટોમ લાથમ, લ્યૂક રોંચી, મિશેલ સેટનર, ટિમ સાઉદી, રોસ ટેલર

 
First published: October 20, 2016, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading