Live ભારત Vs ન્યૂઝીલેન્ડ : ટોસ જીતે ટીમ ઇન્ડિયાએ બેટીંગ લીધી

Haresh Suthar | Pradesh18
Updated: September 22, 2016, 9:40 AM IST
Live ભારત Vs ન્યૂઝીલેન્ડ : ટોસ જીતે ટીમ ઇન્ડિયાએ બેટીંગ લીધી
કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચ સાથે 500મી ટેસ્ટ મેચ રમવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચ સાથે 500મી ટેસ્ટ મેચ રમવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

  • Pradesh18
  • Last Updated: September 22, 2016, 9:40 AM IST
  • Share this:
કાનપુર #કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચ સાથે 500મી ટેસ્ટ મેચ રમવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

LIVE સ્કોર જોવા ક્લિક કરો

ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ મેચના એક દિવસ પહેલા કહ્યું હતું કે એમની ટીમ પાસે ન્યૂઝીલેન્ડને હરાવી ટેસ્ટ ફોર્મેટમાં ટોપ સ્થાને આવવાની ક્ષમતા છે. ભારતે ગુરૂવારે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં કીવી ટીમ સામેથી ત્રણ મેચની સીરીજમાં પ્રથમ મેચ છે.

મેચના પહેલા પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું કે ભારતીય ટીમમાં તે તમામ ક્ષમતાઓ છે જે વિશ્વની ટોપ ટીમમાં હોવી જોઇએ.

ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિધ્ધિમાન સાહા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મોહમ્મદ સામીન્યૂઝીલેન્ડ ટીમ

ટોમ લાથમ, માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, લ્યૂક રોચી, મિશેલ સેટનર, બીજે વોટલિંગ, માર્ક ક્રેગ, નેલ વાગનર, ઇશ સોઢી, ટ્રેટ બોલ્ટ
First published: September 22, 2016, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading