LIVE: મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અખિલેશ યાદવ, મુલાયમ સિંહે પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યો

Haresh Suthar | Pradesh18
Updated: December 30, 2016, 7:37 PM IST
LIVE: મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અખિલેશ યાદવ, મુલાયમ સિંહે પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યો
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા છે. મુલાયમસિંહ યાદવે કહ્યું કે આ બંને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. એટલા માટે આ નિર્ણય લેવાયો છે. આ વચ્ચે અખિલેશ યાદવે પણ એલાન કર્યું છે કે તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે.

  • Pradesh18
  • Last Updated: December 30, 2016, 7:37 PM IST
  • Share this:
લખનૌ #સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા છે. મુલાયમસિંહ યાદવે કહ્યું કે આ બંને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. એટલા માટે આ નિર્ણય લેવાયો છે. આ વચ્ચે અખિલેશ યાદવે પણ એલાન કર્યું છે કે તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે.

અખિલેશ યાદવને પાર્ટીમાંથી બહાર કરાયાની વાત બહાર આવતાં લખનૌ સ્થિત મુખ્યમંત્રી નિવાસ બહાર અખિલેશ યાદવના સમર્થકો એકઠા થઇ રહ્યા છે અને દેખાવ કરી રહ્યા છે.

મુલાયમસિંહે કહ્યું કે એમની પ્રાથમિકતા છે કે જો અખિલેશ યાદવ આ બાબતે માફી માંગે તો પરત આવી શકે છે.
First published: December 30, 2016, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading