Home /News /madhya-gujarat /

લાલૂનો સીધો જવાબ : તિરંગાના સ્થાને કેસરિયો ધ્વજ નહીં લહેરાવા દઇએ

લાલૂનો સીધો જવાબ : તિરંગાના સ્થાને કેસરિયો ધ્વજ નહીં લહેરાવા દઇએ

#રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આરએસએસ અને ભાજપ સામે પ્રહાર કરતાં કહ્યું છે કે, ભાજપા અને આરએસએસને તિરંગાને સ્થાને કેસરિયો ધ્વજ લહેરાવા નહીં દઇએ. લાખો શહાદત બાદ તિરંગો મળ્યો છે પરંતુ હવે આરએસએસ ભગવો કેસરિયો ધ્વજ લહેરાવા માંગે છે. પરંતુ જે લોકો આવી વાતો કરે છે તે ભારતવંશના દુશ્મનો છે. જેઓ જન ગણ મન સામે પણ આશંકા સેવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પટના #રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આરએસએસ અને ભાજપ સામે પ્રહાર કરતાં કહ્યું છે કે, ભાજપા અને આરએસએસને તિરંગાને સ્થાને કેસરિયો ધ્વજ લહેરાવા નહીં દઇએ. લાખો શહાદત બાદ તિરંગો મળ્યો છે પરંતુ હવે આરએસએસ ભગવો કેસરિયો ધ્વજ લહેરાવા માંગે છે. પરંતુ જે લોકો આવી વાતો કરે છે તે ભારતવંશના દુશ્મનો છે. જેઓ જન ગણ મન સામે પણ આશંકા સેવી રહ્યા છે.

પ્રદેશ રાજદના પદાધિકારીઓ સાથેની બેઠક બાદ લાલુએ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી. તેમણે અપીલ કરતાં કહ્યું કે, તમામ દેશવાસીઓ એકજુથ થાય અને સંકલ્પ કરે કે દેશના ટુકડા નહીં થવા દેવાય. પૂર્વ રેલવી મંત્રી લાલુ પ્રસાદે કહ્યું કે, આરએસએસ રંગભેદ અને ધર્મના નામે રાજનીતિ કરે છે અને દેશના ટુકડા કરવા માંગે છે.

તેમણે કહ્યું કે, પંચાયત ચૂંટણી બાદ પાર્ટીની મોટી બેઠક થશે. જેમાં ભાજપ-આરએસએસ વિરૂધ્ધ અભિયાન શરૂ કરવામાં આવશે.
First published:

Tags: આરએસએસ, તિરંગો, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन