Home /News /madhya-gujarat /

સરકાર 29 મુદ્દા સ્વીકારે પછી સમાધાન માટે મંત્રણા કરીશુંઃ લાલજી પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં ફરી નવી વણાંક આવ્યો છે. સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાનનો ફોરમુલા નિષ્ફળ બની ગયું છે. એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે સમાધાન માટે મળવાનો ઈન્કાર કરી દીધો છે. પાટીદાર આગેવાન અને ભાજપના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન થઈ જશે તેવી આશા વ્યકત કરીને લાલજી પટેલની સાથે મળીને લાજપોર જેલમાં હાર્દિકને મળવાનુ નક્કી કર્યુ હતુ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

પરંતુ લાલજી પટેલે જેલમા બંધ પાટીદારોને છોડીને 29 મુદ્દાઓનો સ્વીકાર કરે ત્યારે જ સમાધાન થશે તેવુ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું. અને આગામી સમયમા જેલભરો આંદોલન યથાવત રાખવાનો નિર્ણેય કર્યો છે.આ મુદ્દે લાલજી પટેલે ઈટીવી સમક્ષ ખાસ વાતચીત કરી હતી.
First published:

Tags: એસપીજી, ગુજરાત, પાટીદાર આંદોલન, લાલજી પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन