Home /News /madhya-gujarat /

રાજકોટમાં ક્રિકેટર કોહલીએ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે ઉજવ્યો બર્થ-ડે

રાજકોટમાં ક્રિકેટર કોહલીએ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે ઉજવ્યો બર્થ-ડે

રાજકોટઃભારતીય ટીમનું આજે રાજકોટમાં આગમન થયું છે. ત્યારે ટીમનો હિસ્સો અને આક્રમક બેસ્ટમેન વિરાટ કોહલીનો આજે જન્મ દિવસ છે. વિરાટ આજે 28 વર્ષનો થયો છે. રાજકોટમાં કોહલી સાથે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી અનુષ્કા શર્મા જન્મદિવસ ઉજવવા પહોચી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃભારતીય ટીમનું આજે રાજકોટમાં આગમન થયું છે. ત્યારે ટીમનો હિસ્સો અને આક્રમક બેસ્ટમેન વિરાટ કોહલીનો આજે જન્મ દિવસ છે. વિરાટ આજે 28 વર્ષનો થયો છે. રાજકોટમાં કોહલી સાથે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી અનુષ્કા શર્મા જન્મદિવસ ઉજવવા પહોચી હતી.

virat kek

નોધનીય છે કે,રાજકોટના 9મીએ ખંઢેરી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાશે.વિરાટ કોહલી અને અનુષ્કા હોટલ ઈમ્પિરિયલ પેલેસ પહોંચ્યા હતા. હોટલ ઈમ્પિરિયલ પેલેસમાં બંને રોકાણ કરશે. સાંજે કોહલીના જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું છે.આજે ક્રિકેટર વિરાટ કોહલીનો જન્મદિવસ હોવાથી તમામ ચાહકોએ શુભકામનાઓ પાછવી હતી. વિરાટે કેક કાપી જન્મદિન મનાવ્યો હતો.

વિરાટ કોહલી આજે 28વર્ષનો થયો છે. તેનો જન્મ પાંચ નવેમ્બર 1988માં દિલ્હીમાં થયો હતો. ક્રિકેટમાં આક્રમક બેટિંગના કારણે તેના લાખો ચાહકો છે. ક્રિકેટમાં કેરિયરની શરૂઆત 18 ઓગસ્ટ 2008માં વન ડે મેચમાં શ્રીલંકા સામે કરી હતી. તેણે પહેલી ટેસ્ટ મેચ 20 જૂન 2011ના રમી હતી.

નોધનીય છે કે, રાજકોટને વન ડેની મંજુરી મળ્યા બાદ આખરે 29 વર્ષે ટેસ્ટ મેચની મંજુરી મળી છે. ત્યારે રાજકોટ વાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગલેન્ડ વચ્ચે તારીખ 9 નવેમ્બરના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. તો આજ મેચ અંતર્ગત ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ  આજે રાજકોટ આવી પહોંચ્યા છે.
First published:

Tags: ક્રિકેટ, જન્મ દિવસ, રાજકોટ, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन