કેરલમાં લેફ્ટ કાર્યકર્તાઓ પર બોમ્બથી હુમલામાં 1નું મોત,બંગાળમાં મમતાની જીત બાદ હિંસા

News18 Gujarati | Pradesh18
Updated: May 19, 2016, 6:52 PM IST
કેરલમાં લેફ્ટ કાર્યકર્તાઓ પર બોમ્બથી હુમલામાં 1નું મોત,બંગાળમાં મમતાની જીત બાદ હિંસા
કેરલ,બંગાળઃદેશમાં બંગાળ તેમજ કેરલ સહિતના રાજ્યોમાં આજે વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે હવે હિંસાના બનાવો પણ સામે આવ્યા છે. કેરલમાં સીપીઆઇએમની જીત સાથે ઉત્સવ મનાવી રહેલા કાર્યકર્તાઓ પર બમથી હુમલો કરાયો છે. જેમાં 1 કાર્યકર્તાનું મોત થયું છે. જ્યારે ચાર ઘાયલ થયા છે.

  • Pradesh18
  • Last Updated: May 19, 2016, 6:52 PM IST
  • Share this:
કેરલ,બંગાળઃદેશમાં બંગાળ તેમજ કેરલ સહિતના રાજ્યોમાં આજે વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે હવે હિંસાના બનાવો પણ સામે આવ્યા છે. કેરલમાં સીપીઆઇએમની જીત સાથે ઉત્સવ મનાવી રહેલા કાર્યકર્તાઓ પર બમથી હુમલો કરાયો છે. જેમાં 1 કાર્યકર્તાનું મોત થયું છે. જ્યારે ચાર ઘાયલ થયા છે.
મનાઇ રહ્યુ છે કે કન્નુર જિલ્લાના પીનારાઇમાં આ હુમલા થયો ત્યારે લેફ્ટ કાર્યકર્તા જીતની ઊજવણી કરી રહ્યા હતા. બોમ્બ ફાટતા અફરા-તફરી મચી હતી. અને એક કાર્યકર્તાનું મોત થયું હતું. હુમલાને લઇ સીપીઆઇએમે ઘટના અંગે દુખ વ્યક્ત કરતા આરએસએસનો હાથ હુમલામાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં જીતના જશ્ન પછી તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આસનસોલમાં સીપીએમની ઓફિસમાં આગ લગાવી છે. તે સાથે જ કાર્યકર્તાઓએ ઓફિસમાં ખૂબ તોડફોડ પણ કરી છે.
First published: May 19, 2016, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading