Home /News /madhya-gujarat /

કેજરીવાલ ગુજરાત પ્રવાસે કહ્યું- જનતાને પુછીશું ચુંટણીમાં ઝંપલાવીએ કે નહીં

કેજરીવાલ ગુજરાત પ્રવાસે કહ્યું- જનતાને પુછીશું ચુંટણીમાં ઝંપલાવીએ કે નહીં

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિરોધના વંટોળ વચ્ચે તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. અને અહિંથી સીધા મહેસાણા જવા રવાના થયા છે. મહેસાણામાં પાટીદાર પરિવારોને મળશે. તેમજ પાટીદારો સાથે બંધ બારણે બેઠક પણ યોજવાના છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિરોધના વંટોળ વચ્ચે તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. અને અહિંથી સીધા મહેસાણા જવા રવાના થયા છે. મહેસાણામાં પાટીદાર પરિવારોને મળશે. તેમજ પાટીદારો સાથે બંધ બારણે બેઠક પણ યોજવાના છે. કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે જનતાને પુછીશું કે ચુંટણીમાં ઝંપલાવીએ કે નહીં. તેમજ અમિત શાહ પર પણનિશાન સાધ્યું હતું.

aap amdavad

નોધનીય છે કે, આગામી 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના મતોનું ગણીત માંડી કેજરીવાલ ગુજરાત જીતવાના સપના જોઇ રહયા છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી નેતા, ગુજરાત

આગામી સમાચાર