"યે દિલ હૈ મુશ્કિલ" 100 કરોડ ક્લબમાં થઇ સામેલ

News18 Gujarati | IBN7
Updated: November 5, 2016, 1:53 PM IST
મુંબઇઃ ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ "યે દિલ હૈ મુશ્કિલ" દુનિયામાં રિલિઝ થયાના એક જ સપ્તાહમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મને રિલિઝ થયા અગાઉ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ રોમેટિક ડ્રામા ફિલ્મ 28 ઓક્ટોમ્બરે રીલીઝ થઇ હતી. ફિલ્મને દેશના થ્રિયેટરોમાંથી 74.01 કરોડ રૂપીયાની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં રીલીઝ કરાતા 70 લાખ ડોલર એટલે કે 47 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.

  • IBN7
  • Last Updated: November 5, 2016, 1:53 PM IST
  • Share this:
મુંબઇઃ ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ "યે દિલ હૈ મુશ્કિલ" દુનિયામાં રિલિઝ થયાના એક જ સપ્તાહમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મને રિલિઝ થયા અગાઉ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ રોમેટિક ડ્રામા ફિલ્મ 28 ઓક્ટોમ્બરે રીલીઝ થઇ હતી. ફિલ્મને દેશના થ્રિયેટરોમાંથી 74.01 કરોડ રૂપીયાની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં રીલીઝ કરાતા 70 લાખ ડોલર એટલે કે 47 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
ફોક્સ સ્ટાર સ્ટૂડિયોના જણાવ્યા મુજબ આ માર્કેટિંગ અને વિતરણને મીલાવીને આ ફિલ્મ કુલની કુલ લાગત 100 કરોડ રૂપિયા હતી. જ્યારે ફિલ્મના સંગીત, સેટેલાઇટ અને ડિઝિટલ વિતરણથી 75 કરોડ રૂપિયા એકઠા થયા છે. બાકીના 25 કરોડ રૂપિયાની રકમ દેશના સિનેમાઘરો પાસેથી લેવાઇ છે.
એમને જણાવ્યું કે અમે પણ અચંબિત છીએ કે દર્શકોએ દિવાળીમાં એક સફળ ફિલ્મ બનાવી દીધી છે અને ફક્ત છ દિવસમાં 74.01 કરોડની કમાણી આપી છે. જ્યારે રણવીર કપૂર અને અનુષ્કા શર્માની ફિલ્મ " યે દિલ હૈ મુશ્કિલ" સાથે રીલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ "શિવાય" આના મુકાબલામાં માત્ર 64.36 કરોડ રૂપિયા અત્યાર સુધી કમાણી કરી શકી છે.
First published: November 5, 2016, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading