સલમાન ખાન પછી આ અભિનેતાએ કર્યુ હિલેરી ક્લિંટનનું સમર્થન

News18 Gujarati | IBN7
Updated: November 6, 2016, 6:05 PM IST
સલમાન ખાન પછી આ અભિનેતાએ કર્યુ હિલેરી ક્લિંટનનું સમર્થન
મુંબઇઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાન પછી હવે અભિનેતા કબીર બેદીએ અમેરીકી રાષ્ટ્રપતિ પદના આગામી ચુંટણી માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યું છે. કબીર બેદીએ હિલેરીને ચુંટણીમાં જીત માટે શુભકામનાઓ પાઠવી છે. 70 વર્ષના અભિનેતાએ ટ્વિટર પર લખ્યુ કે અમેરિકામાં એક મહિલાનું રાષ્ટ્રપતિ બનવું એક મીલનું પત્થર હશે. તેમણે ટ્વીટ કર્યું કે હિલેરી ક્લિંટનને 2016માં અમેરીકી ચુંટણીમાં સફળતા માટે શુભકામના પાઠવું છું. અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિ બને તે સાચે જ બહુ મીલના પત્થર જેવું છે. હું અમેરિકાની ચૂંટણીમાં તેમને સમર્થન કરુ છું.

  • IBN7
  • Last Updated: November 6, 2016, 6:05 PM IST
  • Share this:
મુંબઇઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાન પછી હવે અભિનેતા કબીર બેદીએ અમેરીકી રાષ્ટ્રપતિ પદના આગામી ચુંટણી માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યું છે. કબીર બેદીએ હિલેરીને ચુંટણીમાં જીત માટે શુભકામનાઓ પાઠવી છે.
70 વર્ષના અભિનેતાએ ટ્વિટર પર લખ્યુ કે અમેરિકામાં એક મહિલાનું રાષ્ટ્રપતિ બનવું એક મીલનું પત્થર હશે. તેમણે ટ્વીટ કર્યું કે હિલેરી ક્લિંટનને 2016માં અમેરીકી ચુંટણીમાં સફળતા માટે શુભકામના પાઠવું છું. અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિ બને તે સાચે જ બહુ મીલના પત્થર જેવું છે. હું અમેરિકાની ચૂંટણીમાં તેમને સમર્થન કરુ છું.
નોધનીય છે કે આઠ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના 69 વર્ષના ઉમેદવાર હિલેરી અને તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુખ્ય મુકાબલો છે.

કબીર બેદી પહેલા સલમાન ખાતે ટ્વીટ કરીને હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યુંછે. સલમાન ખાને ટ્વીટમાં લખ્યુ હતું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિટન. આશા છે તમે જ જીતશો. ઇશ્વર સંવિધાન અને માનવીય મુલ્યોનું પાલન કરવાની તમને તાકાત આપે. શુભકામનાઓ.
First published: November 6, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading