Home /News /madhya-gujarat /છેવટે ઉમર ખાલિદ, અનિર્બાને કર્યું આત્મ સમર્પણ, ત્રણ છાત્રો હજુ પણ કેમ્પસમાં

છેવટે ઉમર ખાલિદ, અનિર્બાને કર્યું આત્મ સમર્પણ, ત્રણ છાત્રો હજુ પણ કેમ્પસમાં

#ત્રણ દિવસની ભારે કવાયત બાદ છેવટે દેશદ્રોહી સુત્રોચ્ચાક કરવાના મુખ્ય આરોપી ઉમર ખાલિદ અને આનિર્બાને મંગળવારે મોડી રાતે દિલ્હી પોલીસ સામે આત્મ સમર્પણ કર્યું હતું. બંને યુવા નેતાઓ કેમ્પસની બહાર નીકળ્યા હતા અને પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ત્રણ દિવસની ભારે કવાયત બાદ છેવટે દેશદ્રોહી સુત્રોચ્ચાક કરવાના મુખ્ય આરોપી ઉમર ખાલિદ અને આનિર્બાને મંગળવારે મોડી રાતે દિલ્હી પોલીસ સામે આત્મ સમર્પણ કર્યું હતું. બંને યુવા નેતાઓ કેમ્પસની બહાર નીકળ્યા હતા અને પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 5 કલાકની પુછપરછ બાદ ઉમર અને આનિર્બાનની ધરપકડ વહેલી સવારે 5 વાગે કરવામાં આવી હતી. બંનેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બંનેને 9મી ફેબ્રુઆરીના વીડિયો ફુટેજ પણ બતાવવામાં આવ્યા હતા. બંનેએ કહ્યું કે આમાં છેડછાડ કરવામાં આવી છે અને આમાં અમારો અવાજ જ નથી.

દિલ્હી પોલીસ આજે નક્કી કરશે કે બંનેને કોર્ટમાં રજુ કરવા તો કેવી રીતે કરવા. જોકે રામા નાગા, આશુતોષ અને રિયાજ હજુ પણ કેમ્પસમાં જ હાજર છે અને પોલીસ પકડથી દુર છે.
First published:

Tags: ઉમર ખાલિદ, કન્હૈયા કુમાર, જેએનયૂ વિવાદ, દિલ્હી પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन