જિજ્ઞેશ મેવાણીએ એવું કેમ કહ્યું કે, પોલીસ મારૂ એન્કાઉન્ટર કરશે

News18 Gujarati
Updated: February 24, 2018, 5:07 PM IST
જિજ્ઞેશ મેવાણીએ એવું કેમ કહ્યું કે, પોલીસ મારૂ એન્કાઉન્ટર કરશે

  • Share this:
શુક્રવારે (23 ફેબ્રુઆરી) 'ADR Police & Media' નામના વોટ્સએપ ગ્રુપની ચર્ચા વાયરલ થયા બાદ દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાની સુરક્ષાને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે. આ ગ્રુપમાં મીડિયા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયેલા છે. વોટ્સએપ ગ્રુપમાં બે વીડિયો શેર કરવામાં આવ્યા હતા, એક વીડિયોમાં નેતાના પહેરવેશમાં રહેલી એક વ્યક્તિની પોલીસ ધોલાઈ કરી રહી છે અને બીજામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક ઈન્ટરવ્યું દરમિયાન યૂપી પોલીસ દ્વારા કરવામાં આવેલ એન્કાઉન્ટરના પ્રશ્નના જવાબ આપી રહ્યાં છે.

યોગી આદિત્યનાથનો  વીડિયો અમદાવાદ ગ્રામીણના ડીએસપીના તે મેસેજ બાદ અપલોડ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, "જે લોકો પોલીસના પણ બાપ બનવા માંગે
First published: February 24, 2018, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading