જાટ આંદોલનનું 72 કલાકનું અલ્ટીમેટમ આજે પૂર્ણ, હરિયાણા પોલીસ છાવણીમાં ફેરવાયું

Haresh Suthar | Pradesh18
Updated: March 17, 2016, 11:05 AM IST
જાટ આંદોલનનું 72 કલાકનું અલ્ટીમેટમ આજે પૂર્ણ, હરિયાણા પોલીસ છાવણીમાં ફેરવાયું
#જાટ સમાજે અનામત માટે હરિયાણા સરકારને આપેલું 72 કલાકનું અલ્ટીમેટમ આજે પૂર્ણ થતાં જાટ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જેને પગલે હરિયાણામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

#જાટ સમાજે અનામત માટે હરિયાણા સરકારને આપેલું 72 કલાકનું અલ્ટીમેટમ આજે પૂર્ણ થતાં જાટ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જેને પગલે હરિયાણામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: March 17, 2016, 11:05 AM IST
  • Share this:
રોહતક #જાટ સમાજે અનામત માટે હરિયાણા સરકારને આપેલું 72 કલાકનું અલ્ટીમેટમ આજે પૂર્ણ થતાં જાટ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જેને પગલે હરિયાણામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જાટ સમાજ દ્વારા અનામત આપવા માટે સરકારને 14મીએ 72 કલાકનું આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પુરૂ થતાં જાટ સમુદાય દ્વારા ઉગ્ર આંદોલન ફરીથી શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. જેને જોતાં હરિયાણામાં સુરક્ષા બંદોબસ્ત સઘન કરાયો છે.

રોહતક સહિતના મહત્વના વિસ્તારોમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે. હંગામો થવાની સંભાવનાને પગલે આજે સ્કૂલો કોલેજો પણ બંધ છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય પણ માંગ્યો છે.
First published: March 17, 2016
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres