સરકારે આપ્યો અનામતનો ભરોસો, હજુ ખતમ થયું નથી જાટ આંદોલન

Haresh Suthar | Pradesh18
Updated: February 21, 2016, 10:41 PM IST
સરકારે આપ્યો અનામતનો ભરોસો, હજુ ખતમ થયું નથી જાટ આંદોલન
#હરિયાણામાં અનામતની માંગને લઇને ચાલી રહેલું જાટ આંદોલન પુરૂ કરવા માટે સરકારે નમતું જોખ્યું છે અને અનામતનો ભરોસો આપ્યો છે. પરંતુ સામે પક્ષે હજુ આંદોલન ખતમ થયું નથી.

#હરિયાણામાં અનામતની માંગને લઇને ચાલી રહેલું જાટ આંદોલન પુરૂ કરવા માટે સરકારે નમતું જોખ્યું છે અને અનામતનો ભરોસો આપ્યો છે. પરંતુ સામે પક્ષે હજુ આંદોલન ખતમ થયું નથી.

  • Pradesh18
  • Last Updated: February 21, 2016, 10:41 PM IST
  • Share this:
નવી દિલ્હી #હરિયાણામાં અનામતની માંગને લઇને ચાલી રહેલું જાટ આંદોલન પુરૂ કરવા માટે સરકારે નમતું જોખ્યું છે અને અનામતનો ભરોસો આપ્યો છે. પરંતુ સામે પક્ષે હજુ આંદોલન ખતમ થયું નથી.

ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે થયેલી બેઠક માટે જાહેરાત કરવામાં આવી છે કે, આ સત્રમાં હરિયાણા સરકાર વિધાનસભામાં બિલ રજુ કરશે. જ્યારે કેન્દ્રમાં અનામતને લઇને એક ઉચ્ચ કમિટી બનાવાશે. સરકારના ભરોસા બાદ જાટ નેતાઓ સંતુષ્ટ તો છે પરંતુ આંદોલન હજુ સુધી ખતમ કરવાનું એલાન કરાયું નથી. જોકે હિંસામાં અત્યાર સુધીમાં 12ના મોત થઇ ચુક્યા છે અને 150 લોકો ઘાયલ થયા છે. હિંસા પર કાબુ મેળવવા માટે હરિયાણાના 9 જિલ્લાને સેનાના હવાલે કરવામાં આવ્યા છે.
First published: February 21, 2016
વધુ વાંચો
अगली ख़बर