હરિયાણામાં ફરી સળગશે જાટ આંદોલનની ચીનગારી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Haresh Suthar | Pradesh18
Updated: May 30, 2016, 11:16 AM IST
હરિયાણામાં ફરી સળગશે જાટ આંદોલનની ચીનગારી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
હરિયાણામાં ફરી એકવાર જાટ આંદોલનની ચીનગારી સળગી છે. જાટ નેતાઓએ 5મી જૂનથી ફરી એકવાર આંદોલન અસરકારક બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. જેને જોતાં હરિયાણામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોલીસ અને ગુપ્ત એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એજન્સીઓને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા માટે કહી દેવાયું છે.

  • Pradesh18
  • Last Updated: May 30, 2016, 11:16 AM IST
  • Share this:
નવી દિલ્હી #હરિયાણામાં ફરી એકવાર જાટ આંદોલનની ચીનગારી સળગી છે. જાટ નેતાઓએ 5મી જૂનથી ફરી એકવાર આંદોલન અસરકારક બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. જેને જોતાં હરિયાણામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોલીસ અને ગુપ્ત એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એજન્સીઓને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા માટે કહી દેવાયું છે.

હરિયાણાના 7 સંવેદનશીલ જિલ્લામા કેન્દ્રીય બળોને તૈનાત કરી દેવાયા છે. સોનીપતમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સોનીપતના તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

આંદોલનની ધમકીને જોતાં તમામ પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જાટોએ મહાપંચાયત કરી સરકારનો બહિષ્કાર કરવાની ચેતાવણી આપી છે. જાટોનું કહેવું છે કે જો એમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તો સરકારનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ લઇ શકે છે.
First published: May 30, 2016, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading